
ગુજરાતના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મ દિવસ નિમિત્તે પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે મેડિકલ- ઇજનેરી કોલેજ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા યુવા મોરચા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, પંચમહાલ જીલ્લા યુવા મોરચાના પ્રભારી યોગદીપસિંહ જાડેજા, જીલ્લા યુવા મોરચાના પ્રમુખ નિર્મિત દેસાઈ, જીલ્લા યુવા મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ પટેલ મેડિકલ કોલેજના ડિન આર. એમ. રજાત તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.