
બસ્તર, છત્તીસગઢના બસ્તર જિલ્લાના જગદલપુર સહિત વિવિધ વિસ્તારોમાં બુધવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં સાંજે ૭.૫૮ અને ૮.૦૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ગભરાયેલા લોકો ઘર છોડીને બહાર આવી ગયા હતા.
જગદલપુર શહેરના ઘણા વિસ્તારોમાં સવારે ૭.૫૮ અને ૮.૦૨ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ગભરાયેલા લોકો ઘર છોડીને બહાર આવી ગયા હતા. લોકોએ જણાવ્યું કે ભૂકંપના આ આંચકા થોડીક સેકન્ડ માટે અનુભવાયા હતા. હવામાન શાસ્ત્રીએચપી ચંદ્રાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે