જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં:અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતનાં શહેરોમાં રસ્તા પર ઊતર્યા

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી…

એક ગઠીયાએ વેપારીનું ધ્યાન ભટકાવ્યું માત્ર 3 સેકન્ડમાં 3 લાખની ઉઠાંતરી : બીજો મોપેડની લોક કરેલી ડેકી ખોલીને રૂપિયા ચોરીને ભાગી છૂટ્યો

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં તેલના ડબ્બા ખરીદવાના બહાને બે ગઠીયા આવ્યા હતા. જે પૈકી…

ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો:પોલીસની હાજરીમાં જ હત્યા થયા બાદ વડોદરા પોલીસ કમિશનરની કડક કાર્યવાહી, PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પટાંગણમાં 18મી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં જ…

વડોદરા સાયબર ક્રાઇમે ફરિયાદીને 32 લાખ પરત અપાવ્યા, ડિજિટલ અરેસ્ટથી બચવા પોલીસ કમિશનરે આપી મહત્ત્વની ટિપ્સ

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સહિત દેશમાં ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવી લેવાના બનાવોમાં વધારો થયો છે.…

વડોદરામાં સતત ચોથા દિવસે દબાણ હટાવો ઝુંબેશ:લારીઓ બચાવવા સ્થાનિક લોકો અને દબાણ શાખા વચ્ચે મારામારી

શહેરના નાગરવાડામાં ભાજપાના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ…

BJPના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનું રિકન્સ્ટ્રક્શન : કેન્ટીન પાછળ ફેંકેલું ચાકુ જપ્ત ; સયાજી હોસ્પિ.માં બાબર પઠાણે સાગરીતો સાથે મળી પોલીસની હાજરીમાં હત્યા કરી હતી

વડોદરાની સયાજી હોસ્પિટલના પટાંગણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા બાબર પઠાણને લઈ પોલીસે આજે…

વડોદરાના રાવપુરામાં સતત બીજા દિવસે કાચની બોટલ અને પથ્થરો ફેંકાયા, પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું

વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળાની ઘટનાઓ બની રહી…

દાદા ભગવાનનો 117મો જન્મજયંતી મહોત્સવ:‘જોવા જેવી દુનિયા’માં 3 લાખથી વધુ લોકોની મુલાકાત

વડોદરા શહેરના નવલખી મેદાનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મજયંતી મહોત્સવની ભવ્ય ઊજવણી થઈ રહી છે.…

વડોદરાની IOCL રિફાઈનરીમાં વધુ એક બ્લાસ્ટ : 8 કલાક બાદ પણ આગ બેકાબૂ, અમદાવાદ-આણંદ સહિતની 25 ફાયરની ગાડીઓ કામે લાગી

વડોદરાના કોયલી ખાતે આજે (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હતો.…

વડોદરાના ઉદ્યોગપતિની દીકરી વૈભવી જીવન ત્યાગીને અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરશે, MS યુનિ.માંથી B.Scનો અભ્યાસ કર્યો

વડોદરા શહેરના ઉદ્યોગપતિની 46 વર્ષની દીકરી જિગીષાબેન શાહ વૈભવી જીવનશૈલી ત્યાગીને 3 ડિસેમ્બરે અમદાવાદના બોપલમાં દીક્ષા…