રશિયાએ યુક્રેનના જેર્ઝિસ્ક શહેર પર કબજો કર્યો:અહીં 5 મહિનામાં 26 હજાર યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા, 2 ગામ પર પણ રશિયાનો કન્ટ્રોલ

રશિયાના રક્ષા મંત્રાલયે એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં યુક્રેનિયન શહેર જર્ઝિસ્ક પર કબજો કરવાનો દાવો…

મહાકુંભ : હવન કુંડની ચારેયકોર નરમુંડ:ગુરુના માથાને શરીરથી અલગ કરીને પૂજા કરે છે; કિન્નર અખાડામાં અઘોર સાધના ચાલી રહી છે

મહાકુંભ દરમિયાન અખાડા અને સમુદાયો અનેક ધાર્મિક વિધિઓ કરે છે, જેમાંથી કેટલીક અત્યંત રહસ્યમય અને વિશેષ…

ગોધરામાં ગેસ સિલિન્ડર રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું:41 સિલિન્ડર સાથે એક શખ્સની ધરપકડ, 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોધરા શહેરના ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બી ડિવિઝન…

અંબાજીમાં ડિમોલિશન મુદ્દે MLA અને SP વચ્ચે બોલાચાલી:કાંતિ ખરાડીએ કહ્યું- …તો અમે મંત્રીઓને પ્રવેશવા નહી દઇએ, SPએ કહ્યું- ધમકી આપો છો? તો હું મારી રીતે કાર્યવાહી કરીશ

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં…

મોદીએ કહ્યું દિલ્હીએ દિલ ખોલીને પ્રેમ આપ્યો ; ગુજરાત એગ્રિકલ્ચર પાવર હાઉસ બન્યું, દિલ્હીના વિકાસમાં કચાશ નહીં રહે

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ, પીએમ મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે કાર્યકરોને સંબોધિત કર્યા. તેમણે પોતાના…

બ્રાઝિલમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેન બસ સાથે અથડાયું:2નાં મોત, 6 ઘાયલ; અલાસ્કામાં 10 લોકોને લઈ જતું વિમાન ગાયબ થયું

શુક્રવારે બ્રાઝિલના સાઓ પાઉલોમાં વિમાન દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. 6 લોકો ઘાયલ થયા હોવાનું…

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના:દ. ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે; 24 કલાકમાં તાપમાન 3 ડિગ્રી વધી શકે છે

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠંડા પવનનો ફૂંકાઈ રહ્યા છે, એને કારણે ઠંડક અનુભવાય રહી છે.…

વિવાદો વચ્ચે PM મોદીના US પ્રવાસનું શિડ્યૂલ જાહેર:12 ફેબ્રુઆરીથી 2 દિવસની અમેરિકાની મુલાકાતે, ટ્રમ્પે આમંત્રણ મોકલ્યું: બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ મુલાકાત

પીએમ મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રવાસે જશે. તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર…

અંધશ્રદ્ધામાં પરિવારે દીકરીને ભૂવા પાસે ડામ દેવડાવ્યા:દાહોદમાં 4 માસની બાળકીને શ્વાસની તકલીફ થતાં ગરમ સળિયાથી ડામ આપ્યા, હોસ્પિટલમાં દાખલ

દાહોદના હિમાલા ગામમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માત્ર ચાર મહિનાની માસૂમ બાળકી…

લાંચયો TDO ઝડપાયો : વી.એન. ડોડીયાએ PM આદર્શ યોજનાના બિલ પર 12 હજાર માગ્યા

તાપી જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરી ડોલવણ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી (TDO)…