કોરોનાને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું- ડિસેમ્બર સુધીમાં આવશે રસી

ન્યુ દિલ્હી,હાલે દેશ અને દૃુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને દુનિયાના અનેક દેશો…

પાકિસ્તાને માત્ર ૨૪ જ કલાકમાં મારી પલટી કહૃાું- દાઉદ અમારી જમીન પર નથી

પાકિસ્તાને શુક્રવારે કબૂલાત કરી હતી કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ તેની જમીન પર છે. પરંતુ તેને…

નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસની CWCની મહત્વપૂર્ણ બેઠક મળશે

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્રનેતાઓએ કોંગ્રેસનો બેસ ઓછો થવા અને યુવાનોનો પક્ષ…

પીએમ મોદીએ પ્લાસ્ટિક ટોય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કર્યો આદેશ

દેશમાં પ્લાસ્ટિકના રમકડાં અથવા બાળકોના રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ…

સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇને સોંપવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટના મહત્ત્વનાં અવલોકન સુશાંતના પિતાની ફરિયાદના આધારે બિહાર પોલીસે નોંધેલી એફઆઇઆર કાયદેસર, પટણા પોલીસ દ્વારા…

પંચમહાલ જીલ્લામાં ૪૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૦૯૨ થયો

જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક ૧૦૯૨. ૧૯ દર્દી સાજા થતાં રજા અપાઈ. સક્રિય કેસ – ૪૫૦…

મહીસાગર જિલ્લામાં આજે ૦૯ પોઝિટિવ કેસ નોંધાયા

અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ ૪૯૨ પોઝીટીવ કેસ નોંધાયા આજે ૧૨ દર્દી સ્વસ્થ થતા રજા…

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 47 કેસ પોઝિટિવ

પંંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ 47 નવા પોઝીટીવ કેસ…

સુશાંતસિંહની આત્મહત્યા પર મોટો ઘટસ્ફોટ, રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનારે દાઉદનો હાથ હોવાની વાત કરી

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરાયો છે, રોના પૂર્વ અધિકારીની…

ભારતના આ પૂર્વ ઓપનરે જણાવ્યું IPLમાં શા માટે ફ્લોપ છે વિરાટ કોહલીની કેપ્ટનશિપ

વિરાટ કોહલીની કેપટ્નશિપમાં ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લાં કેટલાક વર્ષોમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. કોહલીની કેપ્ટનશિપમાં…