ગાંધીનગર,રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો…
Category: TOP NEWS
એનઆઇએએ રજૂ કરેલ ચાર્જશીટમાં ખુલાસો પુલવામાં હુમલો: આતંકીના એકાઉન્ટમાં જમા થયા હતા ૧૦ લાખ
ન્યુ દિલ્હી,રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ફેબ્રુઆરી ૨૦૧૯ માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ૧૩,૫૦૦ પાનાની…
ચારેય મિસાઇલો મધ્યમ અંતર સુધીની મારક ક્ષમતાવાળી ચીનનું શક્તિપ્રદર્શન: સાઉથ ચાઇના સીમાં ચાર મિસાઇલોનું પરિક્ષણ કર્યું
બેઇજિંગ,સાઉથ ચાઇના સીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતાં ચીને બુધવારે મોડી રાતે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યુ. જણાવવામાં…
ટિક્ટોકને વધુ એક ઝટકો: સીઇઓ કેવિન મેયરે રાજીનામું આપ્યુ
ચાઈનીઝ વીડિયો શેિંરગ એપ ટિકટોક માટે આ સમયે કઈ પણ ઠીક નથી ચાલી રહૃાું. અમેરિકી રાષ્ટ્ર…
કાલોલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ : ભાજપના કોર્પોરેટરઓએ કર્યો વિરોધ
કાલોલમાં આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રાખવામાં આવી હતી.કાલોલની તાલુકા પંચાયત…
દેવડેમ માંથી 2 ગેટ 1 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું
પંચમહાલ જિલ્લામાં પડી રહેલ વરસાદથી જિલ્લામાં આવેલા ડેમો ભરવા પામીયા છે. ત્યારે જિલ્લામાં આવેલા દેવ ડેમની…
અરબ ગેસ પાઈપલાઈનમા થયો વિસ્ફોટ, સિરિયામા વિજળી ગુલ
બેલેઇટ, અરબ ગેસ પાઇપલાઇનમા થયેલા વિસ્ફોટથી સિરિયામા વિજળી ગુલ થઈ ગઈ છે. આ વિસ્ફોટથી શરૂઆતના સંકેત…