બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના એલન મસ્ક પણ ૧૦૦ અબજ ડોલરના કલબમાં સામેલ એમેઝોનના ફાઉન્ડર…
Category: TOP NEWS
ચારેય મિસાઇલો મધ્યમ અંતર સુધીની મારક ક્ષમતાવાળી ચીનનું શક્તિપ્રદર્શન: સાઉથ ચાઇના સીમાં ચાર મિસાઇલોનું પરિક્ષણ કર્યું
બેઇજિંગ,સાઉથ ચાઇના સીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતાં ચીને બુધવારે મોડી રાતે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યુ. જણાવવામાં…
ટિક્ટોકને વધુ એક ઝટકો: સીઇઓ કેવિન મેયરે રાજીનામું આપ્યુ
ચાઈનીઝ વીડિયો શેિંરગ એપ ટિકટોક માટે આ સમયે કઈ પણ ઠીક નથી ચાલી રહૃાું. અમેરિકી રાષ્ટ્ર…
કાલોલ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ : ભાજપના કોર્પોરેટરઓએ કર્યો વિરોધ
કાલોલમાં આજે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી રાખવામાં આવી હતી.કાલોલની તાલુકા પંચાયત…
દેવડેમ માંથી 2 ગેટ 1 ફૂટ સુધી ખોલી પાણી છોડવામાં આવ્યું
પંચમહાલ જિલ્લામાં પડી રહેલ વરસાદથી જિલ્લામાં આવેલા ડેમો ભરવા પામીયા છે. ત્યારે જિલ્લામાં આવેલા દેવ ડેમની…
અરબ ગેસ પાઈપલાઈનમા થયો વિસ્ફોટ, સિરિયામા વિજળી ગુલ
બેલેઇટ, અરબ ગેસ પાઇપલાઇનમા થયેલા વિસ્ફોટથી સિરિયામા વિજળી ગુલ થઈ ગઈ છે. આ વિસ્ફોટથી શરૂઆતના સંકેત…
ચોથા દિવસે સોના- ચાંદીની કિંમતમાં ઘટાડો, જાણો કેટલું સસ્તુ થયું સોના -ચાંદી
ચાંદી વાયદો 1 ટકા ઘટીને 66,426 રુ પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે ગત સત્રમાં સોનુ…
ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર, સુરેન્દ્રનગરના કયા કયા બ્રિજ પર પાણી ફરી વળતાં કરાયા બંધ?
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં…