પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ

શહેરા તાલુકામાં સૌથી વધુ ૪ ઈંચ વરસાદ હાલોલ-પાવાગઢમાં આજે ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ. હાલોલ તળાવ…

IPLમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ૫ બેટ્સમેનમાં ૩ ભારતીય

આઈપીએલમાં દર વર્ષે એવા અલગ કારનામા થાય છે, જે આ લીગનું સ્તર દર વર્ષે આગળ વધારે…

ગુજરાત આવનારા અને લક્ષણો ધરાવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થશે

ગાંધીનગર,મહામારી કોરોનાને પગલે લાઈટમાં પ્રવાસ કરી રહેલા પેસેન્જર્સ માટે સમયાંતરે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી રહી છે.…

ઝાલોદની અનાસ નદીમાં ડુબેલા ૬ માંથી એકની લાશ મળી, ૩ લાપતા

દાહોદ,દાહોદ જિલ્લામાં બે દિવસથી હવામાન ખાતાની આગાહી મુજબ મુશળધાર વરસાદ વરસી રહૃાો છે. સમગ્ર જિલ્લામાં ગઈકાલથી…

મહેસાણાના કડીમાં મેધાની ધમાકેદાર બેિંટગ, ૧૩ ઈંચ વરસાદથી જળબંબાકાર પૂરની સ્થિતિને પહોંચી વળવા ૧૧ એનડીઆરએફની ટિમો રાજ્યમાં તૈનાત કરાઈ

મહેસાણા,ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. રવિવારે સવારે ૬ વાગ્યાથી…

ગીર ગઢડામાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદથી સનવાવ ગામ બેટમાં ફેરવાયું

ગીર ગઢડા,સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો…

કોરોનાને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું- ડિસેમ્બર સુધીમાં આવશે રસી

ન્યુ દિલ્હી,હાલે દેશ અને દૃુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને દુનિયાના અનેક દેશો…

પાકિસ્તાને માત્ર ૨૪ જ કલાકમાં મારી પલટી કહૃાું- દાઉદ અમારી જમીન પર નથી

પાકિસ્તાને શુક્રવારે કબૂલાત કરી હતી કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ તેની જમીન પર છે. પરંતુ તેને…

નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસની CWCની મહત્વપૂર્ણ બેઠક મળશે

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્રનેતાઓએ કોંગ્રેસનો બેસ ઓછો થવા અને યુવાનોનો પક્ષ…

પીએમ મોદીએ પ્લાસ્ટિક ટોય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કર્યો આદેશ

દેશમાં પ્લાસ્ટિકના રમકડાં અથવા બાળકોના રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ…