અમેરિકાએ ઇરાન પર યુએનના હથિયાર પ્રતિબંધોને ફરીથી લાગુ કર્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇરાન પર સંયુકત રાષ્ટ્રના હથિયાર પ્રતિબંધોને ફરીથી લાગૂ કરી દીધા છે.…

૨૦૧૫ બાદ વડાપ્રધાનની વિદેશ યાત્રા પાછળ કેટલા આટલા બધા કરોડનો ખર્ચ

કોરોના સંકટ દરમિયાન સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. રાજ્યસભામાં ભલે હોબાળો થઈ રહૃાો છે પરંતુ લેખિત…

યુએનમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

પાકિસ્તાન એકમાત્ર દેશ જે આતંક ફેલાવવાની ટ્રેિંનગ આપે છે: ભારત પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર, તે આતંકવાદીઓને શહિદ…

એનઆઇએએ તિરુવનંતપુરમ્ એરપોર્ટ પરથી બે આતંકીઓને ઝડપી પાડ્યા

તિરુવનંતપુરમ્,નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIA એ તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે રીઢા આતંકવાદીને ઝડપી લીધા હતા. આ…

તમિલનાડુના મેડિકલ કૉલેજના પ્રોફેસરે ચિંતા વ્યક્ત કરી ૧.૩ અબજ લોકોને સુરક્ષિત રીતથી વેક્સિન આપવી દેશ માટે સૌથી મોટો પડકાર

ભારતની એક પ્રમુખ સાયન્ટિસ્ટે કહૃાું છે કે દેશને ૨૦૨૧માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે, પરંતુ…

જીએસટી રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે

જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટીઆર-૩બી, રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે, એમ જીએસટી નેટવર્ક એક્ઝિક્યુટિવ ઓફિસર…

સસ્પેન્ડ થયેલા સાંસદોના ધરણા ખતમ: વિપક્ષ ચોમાસુ સત્રનો કરશે બહિષ્કાર

ખેડૂતોના બિલો માટેની અમારી માંગ નહિ માનવામાં આવે ત્યાં સુધી વિપક્ષ સત્રનો બૉયકોટ કરશે: આઝાદ રાજ્યસભામાંથી…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૫ હજારથી વધુ કેસ, દૈનિક કેસમાં ઘટાડો

સફળતા: છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખથી વધુ કોરોના દર્દી સ્વસ્થ થયા. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો…

ગોધરા એલ.સી.બી.પોલીસે અંકલેશ્વરની ચોરી કરેલ ટ્રકનો એન્જીન નંબર અને ચેસીસ નંબર બદલી સાચા તરીકે ઉપયોગ કરતા પાંચ ઈસમોને ૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

ગોધરા,ગોધરા શહેર અમદાવાદ રોડ ઉપર આવેલ એક ગેરેજમાં શંકાસ્પદ હાલતમાં ટ્રક રાખવામાં આવી છે. તેવી બાતમીના…

ગેરરીતિનો માર્ગ બનાવતી મનરેગા હેઠળ ગોધરા તાલુકાના ઘુસર (ન.વ.)માં પંચાયત દ્વારા વિવિધ કામોમાં ગેરરીતિ !!!

વર્ષ ૨૦૧૯-૨૦માં રસ્તા, ચેક વોલ, પેવર બ્લોક, માટી-મેટલ, નાળાના કામોના જાણ બહાર ઠરાવ. સભ્યો કે ગ્રામજનોની…