સૌરાષ્ટ્રમાં ‘મેઘ કહેર: નદી ઓએ રૌદ્ર રૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા

રાજકોટ,હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેિંટગ કરી રહૃાાં છે. જૂનાગઢ,…

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ૧૩ ટીમ તૈનાત

અમદાવાદ,રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.…

વિરપુર જલારામ મંદિર એક મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ, ઓક્ટોબરમાં ફરી થઇ શકશે દર્શન

વિરપુર રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30…

ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પૂર, સુરેન્દ્રનગરના કયા કયા બ્રિજ પર પાણી ફરી વળતાં કરાયા બંધ?

 સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં…

જી.જી. હોસ્પિટલના કોરોના વોર્ડમાં નર્સિંગ સ્ટાફની ડયુટીમાં વ્હાલા-દવલાની નીતિ

અમુક નસિંગ સ્ટાફને કોરોના વોર્ડમાં ત્રણથી ચાર વખત ડ્યુટી ફાળવવામાં આવતી હોય અમુકને એક વખત પણ…

ભાવનગરમાં ગણેશ ઉત્સવ: ૧૦ દિવસ સુધી પ્લાઝમા અને રક્તદાન કેમ્પનું આયોજન

ભાવનગરભાવનગરમાં પરંપરાગત ગણેશજીની સ્થાપના, ઉજવણી અને ભક્તિ કરવાને સ્થાને કોરોના મહામારીમાં માનવ સેવા ધર્મને મહત્વ આપી…

ગીર ગઢડામાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદથી સનવાવ ગામ બેટમાં ફેરવાયું

ગીર ગઢડા,સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો…