મહેસાણાના કડીમાં મેધાની ધમાકેદાર બેિંટગ, ૧૩ ઈંચ વરસાદથી જળબંબાકાર પૂરની સ્થિતિને પહોંચી વળવા ૧૧ એનડીઆરએફની ટિમો રાજ્યમાં તૈનાત કરાઈ

મહેસાણા,ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. રવિવારે સવારે ૬ વાગ્યાથી…

ગીર ગઢડામાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદથી સનવાવ ગામ બેટમાં ફેરવાયું

ગીર ગઢડા,સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો…

મહીસાગર જિલ્લામાં આજે ૦૯ પોઝિટિવ કેસ નોંધાયા

અત્યાર સુધી જિલ્લામાં કોરોના ના કુલ ૪૯૨ પોઝીટીવ કેસ નોંધાયા આજે ૧૨ દર્દી સ્વસ્થ થતા રજા…

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 47 કેસ પોઝિટિવ

પંંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ 47 નવા પોઝીટીવ કેસ…

સુશાંતસિંહની આત્મહત્યા પર મોટો ઘટસ્ફોટ, રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનારે દાઉદનો હાથ હોવાની વાત કરી

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરાયો છે, રોના પૂર્વ અધિકારીની…