હું આ વખતે ડી કોકની સાથે ઈિંનગની શરૂ આત કરવા ઉતરીશ: રોહિત શર્મા

દુબઈ,ચાર વખતની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ શનિવારે યુએઈમાં શરૂ થનાર આઈપીએલની ૧૩મી સિઝનની શરૂ આત થશે. રોહિત…

ચંદ્રયાન-3ના વિક્રમ લેંડરમાં 5 નહીં, 4 એન્જિન હશે

ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર એટલે કે ઈસરોએ 2021ની શરૂઆતમાં ચંદ્રયાન-3 લોન્ચ કરશે. તેની તૈયારીઓ શરૂ થઈ…

આવતીકાલથી SBI બદલી રહી છે નિયમો, ATMમાંથી નહીં કાઢી શકો રૂપિયા

જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમ(ATM)માંથી કેશ વિડ્રોઅલના નિયમમાં ફેરફાર…

ICICI Home Financeએ લોન લેવાની મુશ્કેલી કરાઈ દૂર : શરૂં કરી ‘અપના ઘર ડ્રીમઝ-અપના ઘર ડ્રીમઝ નામની યોજના

ICICI Home Financeએ બુધવારે માઇક્રો લોન યોજના ‘અપના ઘર ડ્રીમઝ-અપના ઘર ડ્રીમઝ નામની યોજના શરૂં કરી…

સંજય દત્ત આજે અચાનક વિદેશ જવા રવાના

ફેફસાના કેન્સરની બિમારીથી પીડાઈ રહેલા બોલીવૂડ અભિનેતા સંજય દત હાલ પોતાના આ રોગની સારવાર માટે મુંબઈની…

આ વખતની આઇપીએલમાં રોહિતની ટીમને નડી શકે છે આ મોટી મુશ્કેલી, આઠ મેચોમાં કરવો પડશે સંઘર્ષ

આઇપીએલની સૌથી બેસ્ટ ટીમ તરીકે રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન સૌથી આગળ રહી છે, મોટા મોટા શૉટ્સ…

મચ્છરોને નથી પસંદ આ વસ્તુઓની સુગંધ! ઘરે જ બનાવો આ 5 નેચરલ સ્પ્રે,

વરસાદની સિઝનમાં મચ્છરો(Mosquitoes) નો ત્રાસ ખૂબ વધી જાય છે. મચ્છરો પોતાની સાથે મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ…

બાલાસિનોરમાં હોમગાર્ડ જવાનોને સનેતાઇઝેર બોટલ, માસ્ક અને હોમિયોપેથીક દવાનું લાયન્સ ક્લબ દ્વારા વિતરણ

લુણાવાડા,બાલાસિનોર ભીમ ભમેરડા મહાદેવ ખાતે બાલાસિનોર હોમગાર્ડ યુનિટના જવાનોને લાયન્સ કલબ દ્વારા માસ્ક, સેનેતાઇઝેર બોટલ અને…

PUBGનાં શોખિનો માટે ખુશખબર, ચીન સાથે કંપનીએ તોડ્યો સંબંધ, ફરીથી ચાલુ થઇ શકે

દુનિયાભરમાં લોકપ્રિય મોબાઇલ ગેમિંગ એપ પબજી(PUBG)ને બનાવનારી કંપની પબજી કોર્પોરેશને પ્રતિબંધ બાદ મોટું પગલું ઉઠાવ્યું છે,…

Gold અને ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો

અમેરિકન ડોલરમાં આવેલી તેજીને લઈ ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. તેની અસર આજે ઘરેલુ માર્કેટ પર…