શહેરાના તાડવા પાટીયા પાસે પસાર થતી તુફાન ગાડીમાં આગ; ડ્રાઇવરનો આબાદ બચાવ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા પાટીયા પાસે પસાર થતી એક તુફાન ગાડીમાં આકસ્મિક રીતે આગ લાગતાં…

ગોધરા RTO દ્વારા અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ જેવા અનેક નિયમોનો ભંગને લઇ 69 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા

પંચમહાલમાં વાહન ચલાવતા વાહન ચાલકો દ્વારા આરટીઓના નિયમોનુ ઉલંધન કરી લાઇસન્સનો દુરુપયોગ કરતા પોલીસ તથા આરટીઓ…

ગોધરા નગરમાં રામસાગર તળાવના બ્યુટીફિકેશન માટે તળાવમાં વધુ પુરણ કરી વોક-વે બનશે : તળાવના ભાગે લંબાવેલ દુકાનોના દબાણો દુર કરવાની જગ્યાએ વધારે પુરણ.

ગોધરા શહેરની મધ્યમાં આવેલ રામસાગર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવની ફરતે ચારે બાજુ…

પંચમહાલ જિલ્લાના ચાર પોલીસ મથક દ્વારા પકડાયેલા 1.28 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા ચાર પોલીસ મથક દ્વારા કાર્યવાહી દરમિયાન પકડેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં…

ગોધરા પાલિકામાં સમાવેશ 6 પંચાયતના દસ્તાવેજમાં 8 હજાર મિલકત અને સર્વે કરતાં 25 હજાર નીકળી

ગોધરા પાલિકામાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કર્યાને 2 વર્ષ જેટલો સમય વિતી ગયો છે. 6 ગ્રામ…

ગોધરા પોલીસે ટ્રકમાં ​​​​હેરાફેરી કરાતા 35 લાખના વિદેશી દારુના જથ્થા સાથે એકની અટકાયત કરી

31મી ડિસેમ્બરની ઉજવણી પહેલા દારૂની હેરફેરનો નવો કીમિયો સામે આવ્યો છે. ગોધરા તાલુકાના ગઢ ગામે એક…

પંચમહાલ અને મહિસાગરમાં હવે મધ્યાહ્ન ભોજન કેન્દ્રને‎તાળાં વાગશે : સેન્ટ્રલાઇઝ કિચનનો તખતો તૈયાર‎

પંચમહાલ અને મહિસાગર જિલ્લાની શાળાઓમાં બનતા મધ્યાહ્ન ભોજનને બદલે મોટા રસોડામાં ભોજન બનાવીને શાળામાં મોકલવાનો પ્રોજેકટની…

500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા : હાલોલ GIDCમાં યુવકને ગળે ટૂંપો દઈ હત્યા કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

હાલોલ GIDCમાં આવેલી ઇન્ડિયન લોજીસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ ઓફીસમાં કામ કરતા યુપીના યુવકનો રહસ્યમય મૃતદેહ ઓફીસ નજીકના…

ગોધરા શહેરના મુખ્ય હાઇવે માર્ગો પર વિવિધ પોઇન્ટ પર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થવા પામી છે. શહેરના મુખ્ય…

અમદાવાદ-દાહોદ નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સ-ટ્રેલર વચ્ચે અકસ્માત:ભથવાડા ટોલનાકા પાસે ટ્રેલરે બ્રેક મારતા બસ ધડાકાભેર ટકરાઈ, 11 મુસાફરો ઘાયલ

આજરોજ(24 ડિસેમ્બર) વહેલી પરોઢે અમદાવાદ-દાહોદ નેશનલ હાઇવે પર સંતરોડ નજીકમાં આવેલા ભથવાડા ટોલનાકા પાસે અમદાવાદથી ભોપાલ…