ગોધરાના કાંકણપુર શ્રી મહાલક્ષ્મી કો-ઓ. ક્રેડીટ સોસાયટીને ફડચામાં લેવા માટેનો પત્ર હાલ સોસિયલ મીડિયામાં વાઇરલ : ખાતેદારોમાં નાણાં લેવા દોડધામ

કાંકણપુર ગામે આવેલ શ્રી મહાલક્ષ્મી કો.ઓ.ક્રે.સો.લી.માં નાણાકીય કટોકટી સર્જાયતા ખાતેદારો અને થાપણદારના લાખો રૂપિયા સલવાયા છે.…

પંચમહાલની બે નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 33.64% મતદાન : કાલોલ 35.98%,હાલોલ 27.48%

હાલોલ અને કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે સવારથી શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. હાલોલમાં 15…

ગોધરામાં કરોડોના ખર્ચે બનેલો રસ્તો થોડા સમયમાં બિસ્માર:રેલ્વે ગરનાળાથી સિમલા સુધીના રસ્તા પર ખાડા, વાહનચાલકો પરેશાન

ગોધરા શહેરમાં રેલ્વે સિગ્નલ ફળિયા ગરનાળાથી સિમલા સુધીનો રસ્તો બિસ્માર થઈ જતાં હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલીનો…

ગોધરામાં ગેસ સિલિન્ડર રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું:41 સિલિન્ડર સાથે એક શખ્સની ધરપકડ, 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ગોધરા શહેરના ભિલોડિયા પ્લોટ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. બી ડિવિઝન…

ગોધરા જૈન દેરાસર રોડ ઉપર સિટી સર્વે નં.-૧૭૬૪માં જુના મકાનને તોડી નવા થતાં બાંધકામમાં કાગળોમાં ચેડાં કરી ૭ ચો.મી.જગ્યા વધારાઈ

ગોધરા,ગોધરા શહેરમાં જૈન દેરાસર રોડ ઉપર મેઈન બજારમાં આવેલ સિટી સર્વે નં.-૧૭૬૪માં આવેલ જુના મકાનને તોડીને…

ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં ભરત મહેતા ટ્રેડર્સમાં GST વિભાગના દરોડા.

ગોધરા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સમાં જીએસટી વિભાગ વડોદરા થી આવેલા અધિકારીઓની ટીમ…

ગોધરાની જર્જરિત બનેલી 3 ઐતિહાસિક ઇમારતને હેરિટેજમાં સમાવવા સર્વે કરાયો : મહાત્મા ગાંધીજી , સરદાર પટેલ, મોરારજી દેસાઇની યાદો સાથે જોડાયેલી ઇમારતો

ગાંધી આશ્રમ : 1917માં મોટા ગજાના નેતા મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ઠક્કરબાપા સહિત…

પોલેન્ડના ફિલ્મમેકરે ખોડીયાર માતાના દર્શન કર્યા:પંચમહાલના પોપટપુરામાં 37મા પાટોત્સવમાં વિદેશી મહેમાનોએ જય ખોડીયાર માંનો જયકાર કર્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં ખોડીયાર માતાજીના મંદિરે 37મા પાટોત્સવની ભવ્ય ઉજવણી દરમિયાન એક અનોખો…

ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધી:20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 36 બેઠકોમાંથી ભાજપના 18 ઉમેદવારો બિનહરિફ, 2 અપક્ષ પણ બિનહરિફ

હાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમયે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી…

હાલોલ નગરપાલિકા ચૂંટણી: ભાજપના મેન્ડેટથી ઉથલપાથલ:વોર્ડ 1માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા, રબારી સમાજમાં રોષ; કેટલાક નારાજ કાર્યકરોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું

હાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપે 36 બેઠક માટે 30 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે. આજે ઉમેદવારીપત્રો ભરવાના…