ગોધરા જૈન દેરાસર રોડ ઉપર સિટી સર્વે નં.-૧૭૬૪માં જુના મકાનને તોડી નવા થતાં બાંધકામમાં કાગળોમાં ચેડાં કરી ૭ ચો.મી.જગ્યા વધારાઈ

ગોધરા,ગોધરા શહેરમાં જૈન દેરાસર રોડ ઉપર મેઈન બજારમાં આવેલ સિટી સર્વે નં.-૧૭૬૪માં આવેલ જુના મકાનને તોડીને…

હડકાયા કૂતરાએ બચકું ભરતાં 8 વર્ષના માસૂમનું મોત:સંબંધીએ કહ્યું- સારવાર માટે 5 હોસ્પિટલ બદલી પણ પિયુષ ન બચ્યો, આ કૂતરાએ અન્ય 14 લોકોને પણ બચકાં ભર્યાં

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા…

ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં ભરત મહેતા ટ્રેડર્સમાં GST વિભાગના દરોડા.

ગોધરા શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ ભરત મહેતા ટ્રેડર્સમાં જીએસટી વિભાગ વડોદરા થી આવેલા અધિકારીઓની ટીમ…

ગોધરાની જર્જરિત બનેલી 3 ઐતિહાસિક ઇમારતને હેરિટેજમાં સમાવવા સર્વે કરાયો : મહાત્મા ગાંધીજી , સરદાર પટેલ, મોરારજી દેસાઇની યાદો સાથે જોડાયેલી ઇમારતો

ગાંધી આશ્રમ : 1917માં મોટા ગજાના નેતા મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ઠક્કરબાપા સહિત…

પોલેન્ડના ફિલ્મમેકરે ખોડીયાર માતાના દર્શન કર્યા:પંચમહાલના પોપટપુરામાં 37મા પાટોત્સવમાં વિદેશી મહેમાનોએ જય ખોડીયાર માંનો જયકાર કર્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા ગામમાં ખોડીયાર માતાજીના મંદિરે 37મા પાટોત્સવની ભવ્ય ઉજવણી દરમિયાન એક અનોખો…

ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધી:20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 36 બેઠકોમાંથી ભાજપના 18 ઉમેદવારો બિનહરિફ, 2 અપક્ષ પણ બિનહરિફ

હાલોલ નગર પાલિકાની ચૂંટણીમાં આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ સમયે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી…

હાલોલ નગરપાલિકા ચૂંટણી: ભાજપના મેન્ડેટથી ઉથલપાથલ:વોર્ડ 1માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા, રબારી સમાજમાં રોષ; કેટલાક નારાજ કાર્યકરોએ અપક્ષ તરીકે ઝંપલાવ્યું

હાલોલ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપે 36 બેઠક માટે 30 ઉમેદવારને મેન્ડેટ આપ્યા છે. આજે ઉમેદવારીપત્રો ભરવાના…

મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી:ભાજપના દેવેન્દ્રકુમાર પગી સહિત 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્રણેય પક્ષો વચ્ચે રસાકસી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં…

દાહોદના ફતેપુરામાં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત:એક દીકરી પડી ગયા બાદ બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં…

દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર, VIDEO:મહિલાઓ સહિત 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડીને દંડા માર્યા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા…