હાલોલ,હાલોલ તાલુકાના સાથરોટામાંં શ્રધ્ધા રેસીડન્સી સોસાયટીમાં રસોડાની દિવાલ ધરાશાહી થઈ જતાં મહિલાને ઈજાઓ પહોંંચતા સારવાર અર્થે…
Category: PANCHMAHAL | DAHOD | MAHISAGAR
શહેરા પોલીસ મથકે ઈદ મિલાદને લઈ ના.પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં શાંંતિ સમિતિની મીટીંંગ યોજાઈ
શહેરા,શહેરા પોલીસ સ્ટેશન ખાતે ઈદે મિલાદના તહેવારને લઈને નાયબ પોલીસ અધિક્ષક એન.વી.પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ…
શહેરા પાનમ ટોલનાકા થી પોલીસે કારનો 11 કિલો મીટર પીછો કરી 1275 કિલો ગૌમાંસ ઝડપ્યો
શહેરા,શહેરા પોલીસે પાનમ ટોલના નાકાથી 11 કિલો મીટર સુધી ફિલ્મી ઢબે કારનો પીછો કરીને 1275 કિલો…
શહેરાના નાંંદરવા ગામે બીજા રવિવારે ઝાલા બાપુજીનો ભવ્ય મેળો ભરાયો.
શહેરા,શહેરા તાલુકાના નાંદરવા ગામ ખાતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો ભવ્ય મેળો ભરાયો હતો. અહી…
મહીસાગર જીલ્લા યુવા મહોત્સવ જેઠોલી ખાતે યોજાયો
બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે આવેલી એલ.કે.આર પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં મહીસાગર જીલ્લાનો જીલ્લાકક્ષાઓ યુવા મહોત્સવ મહીસાગર જીલ્લા…
દાહોદના કસ્બા વિસ્તારમાં 10 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો
દાહોદ,દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં એક 19 વર્ષિય આશાસ્પદ યુવકનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવતાં પંથકમાં ચકચાર…
દાહોદ કસ્બા વિસ્તારમાં વરલી મટકાના જુગારમાં એક ઈસમને ઝડપ્યો
દાહોદ,દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં જાહેરમાં વરલી-મટકાનો આંક ફરકનો જુગાર રમાડતા એક ઈસમને પોલીસે ઝડપી પાડી તેની…
ધાનપુરના કંજેેટા ફોરેસ્ટ નાકા ફોરેસ્ટ મહિલા કર્મી સહિત 7 ઇસમો યુવકને મારમારી જાતિ અપમાનીત કરતાંં ફરિયાદ
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કંજેટા ફોરેસ્ટ નાકા પરનો ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ફોરેસ્ટ ખાતામાં…
દાહોદમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી ખાતેદારો પાસેથી 29.24 લાખ પડાવ્યા બાદ વ્યાજ સાથે રકમ પરત નહિ કરતા 7 ઈસમો સામે ફરિયાદ
દાહોદ,દાહોદ શહેરમાં ઉંચુ વ્યાજ આપવાની સ્કીમો બતાવી શહેરના મધ્યમાં કંપનીની બ્રાન્ચ ખોલી 102 ખાતેદારો પાસેથી કુલ…
દાહોદ પંચાલ સમાજ પ્રગતિ મંંડળના નવિન હોદ્દેદારની વરણી માટે સભા યોજી.
દાહોદ,દાહોદ જીલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળમાં આગામી વર્ષ માટે નવીન હોદ્દેદારઓની વરણી બાબતે દાહોદ પંચાલ સમાજની…