ચોરોએ કરી પોલીસ ના ઘરમાં ચોરી : ગોધરાના SRP ગ્રુપ-5માં બ્લોક નં બી/ 21 માં આવેલા ચાર જેટલા મકાનોના તાળા તોડી લાખોની ચોરી કરી ચોર ફરાર

ગોધરા શહેરના લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલ SRP ગ્રુપ-5માં બ્લોક નં બી/ 21 માં આવેલા ચાર…

શક્તિપીઠ પાવાગઢ અને તીર્થધામ તાજપુરા ખાતે હજારો ભક્તો ઉમટ્યા, મહાકાળી માતાજીને અને નારાયણ બાપુને અન્નકૂટ ધરાવાયો

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ડુંગર ઉપર આવેલા યાત્રાધામ મહાકાળી મંદિરે અને તાલુકાના તાજપુરા ગામે નારાયણ બાપુની તપોભૂમિ…

ગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ‘ધ સાબરમતી રિપોર્ટ’:વિક્રાંત મેસીની જબરદસ્ત એક્ટિંગ, પરંતુ ડિરેક્શન-સ્ક્રીનપ્લેએ ખેલ બગાડ્યો

‘ધ સાબરમતી રિપોર્ટ’ 2002ની ગોધરા ઘટના પર આધારિત ક્રાઈમ-થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં 27 ફેબ્રુઆરી 2002ના…

હાલોલમાં આદિવાસીની જમીન પરના અનઅધિકૃત દબાણોનો સફાયો કરાયો

હાલોલ પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ આદિવાસીની નવી અને અવિભાજ્ય સરત નીજમીનપર ગેરકાયદે ભોગવટો…

સંજેલી સર્કલ ઓફિસર વતી લાંચ સ્વીકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીએ ઝડપ્યો

સંજેલી મામલતદાર ઓફીસરના સર્કલ ઓફીસર વતી લાંચ સ્વિકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીના છટકામાં ઝડપાયો હતો. સર્કલ…

ગોધરા બોગસ પ્રોપર્ટીકાર્ડ કેસમાં 100 ખેતીની જમીનના કાર્ડ રદ્દ કરાશે

ગોધરા,ગોધરા સિટી સર્વે કચેરીમાં ગાંધીનગર ટીમે તપાસ કરતા 2866 પ્રોપર્ટીકાર્ડ ક્ષતિયુકત મળી આવતા નિયમો નેવે મુકીને…

વિશ્વ શાંતિ માટે સાયકલ યાત્રા : વિશ્વમાં ભાઈચારાના સંદેશ સાથે સુરતથી અયોધ્યાની 1400 કિ.મી.ની સાયકલ યાત્રા પર નિકળેલા બે ભાઈઓ દાહોદ આવી પહોંચ્યા

દાહોદ,હિન્દુઓનું આસ્થાનુ કેન્દ્ર એવા અયોધ્યામા ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમા બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો દર્શન…

સંતરામપુરમાં ઓનલાઇનનો બિઝનેસનો રેસીઓ વધ્યો : સ્થાનિક વેપારીઓ પર મોટી અસર જોવા મળી આવી

સંતરામપુર,સંતરામપુર તાલુકામાં અલગ અલગ ગામડામાં ખાનગી કુરિયર દ્વારા રફભયબજ્ઞજ્ઞસ, શક્ષતફિંલફિળ અને અન્ય એપ્લિકેશન દ્વારા મોબાઈલના માધ્યમથી…

ગોધરા તાલુકાના ગોઠડાની રાજશ્રી કવોરી વર્કસના ભાગીદારોએ બેંકમાં ગીરવે મુકેલી જમીન બારોબાર વેચી !

ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમની મધ્યમાં આવેલ રે.સર્વે નં.333ની ક્ષેત્રફળ હે.આરે. 1-69-97 વાળી જમીન તા.02/11/2010ના રોજ…

તસ્કરોને ઝડપી પાડવા પોલીસ એક્શન મોડમાં : થર્મલ ઈમેજ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યુ

લીમખેડા નગરમાં રાત્રીના સમયે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી કરવાના ઈરાદે તસ્કરો આવતા હોવાની માહિતી સામે આવતા…