‘મને ભાજપનો દરેક નિર્ણય માન્ય છે’:શિંદેએ કહ્યું- પદની લાલચ નથી, CM હતો ત્યારે મોદી સાથે ઊભા રહ્યા; જે નિર્ણય લેશે એ સ્વીકાર્ય

મહારાષ્ટ્રના આગામી CM બીજેપીના હોઈ શકે છે. બુધવારે કાર્યકારી CM એકનાથ શિંદેએ થાણેમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું…

છત્તીસગઢમાં માલગાડીના 23 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા:એન્જિન સાથે પાટા પરથી ઉતરીને પલટી ગયા : 6 ટ્રેનો રદ; 9ના રૂટ ડાયવર્ટ

છત્તીસગઢના ગૌરેલા-પેન્ડ્રા-મારવાહી જિલ્લામાં મંગળવારે કોલસા ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. એન્જિન સહિત 23 કોચ…

સંભલ જામા મસ્જિદ સર્વે, 2નાં મોત : ટોળાએ પોલીસના વાહનો સળગાવ્યા

રવિવારે સવારે સર્વે દરમિયાન સંભલ જામા મસ્જિદમાં પથ્થરમારો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે પોલીસે…

લાઈવ અપડેટ્સ : મોદીએ કહ્યું- ભાજપને ત્રીજી વખત જનાદેશ આપનાર મહારાષ્ટ્ર છઠ્ઠું રાજ્ય:આ અમારા ગવર્નસ મોડલ પર મહોર, એક હૈ તો સેફ હૈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે તેમના સંબોધનની શરૂઆત જય ભવાની, જય શિવાજીના નારા સાથે…

ઝારખંડમાં ભાજપને સોરેનની ‘કારાગાર’ મોંઘી પડી:સત્તા ફરી JMM-કોંગ્રેસના હાથમાં, પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું- લોકો વહેંચવા આવ્યા હતા, કપાઈ ગયા

ઝારખંડની 81 બેઠકો પર મતગણતરી ચાલું છે. ટ્રેન્ડમાં જેએમએમ ગઠબંધન 51 સીટો પર આગળ છે. આ…

મહારાષ્ટ્રમાં હવે નૌટંકી બંધ : મહાયુતિ પ્રચંડ બહુમતિ તરફ; એકલા શિંદે કોંગ્રેસ-ઉદ્ધવ અને શરદ પવાર પર ભારે

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીટો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. પહેલા બે કલાકમાં મહાયુતિ (MU)…

લગ્નમાં ધાબા પર અને JCB પર ચઢીને 100, 200 અને 500 રૂપિયાની નોટો હવામાં ઉડાડવામાં આવી : જોતજોતાંમાં 20 લાખ હવામાં ઉડાવ્યા.

તમે ઘણાં ભવ્ય લગ્ન વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે યુપીના એક ગામડાનાં લગ્ન તેના…

‘અલ્લાહ હુ અકબર’ના નારા લાગ્યા ને ખુરશીઓ ફેંકી:અમરાવતીમાં ભાજપ નેતા નવનીત રાણાની રેલીમાં હોબાળો

મહારાષ્ટ્રના અમરાવતીમાં યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદીલેના સમર્થનમાં યોજાયેલી રેલીમાં હંગામો થયો છે. અહીં કેટલાક…

બાંગ્લાદેશમાં 15,000 આપો ને ગેરકાયદે ભારતમાં ઘૂસો:4 વર્ષ પહેલાં મહિલા બંગાળથી ભારતમાં પ્રવેશી; 3 વર્ષ સુરતના અલગ-અલગ સ્પામાં નોકરી કરી

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં છેલ્લાં ત્રણ વર્ષથી રહેતી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા ચાર…

દેવ દિવાળી કાશીના 84 ઘાટ 25 લાખ દીવાઓથી ઝગમગી ઉઠ્યા:60 મિનિટ આતશબાજી, લેસર શોથી આકાશનો શણગાર

વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. મા ગંગાના કિનારે 84 ઘાટ અને 700 મંદિરોમાં…