કોરોનાની વેક્સિન કામ કરે કે ના કરે કોઈ ગેરંટી નથી, WHO એ આપ્યો ઝટકો

કોરોનાની મહામારી વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે…

૨૦૧૫ બાદ વડાપ્રધાનની વિદેશ યાત્રા પાછળ કેટલા આટલા બધા કરોડનો ખર્ચ

કોરોના સંકટ દરમિયાન સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે. રાજ્યસભામાં ભલે હોબાળો થઈ રહૃાો છે પરંતુ લેખિત…

એનઆઇએએ તિરુવનંતપુરમ્ એરપોર્ટ પરથી બે આતંકીઓને ઝડપી પાડ્યા

તિરુવનંતપુરમ્,નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી NIA એ તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે રીઢા આતંકવાદીને ઝડપી લીધા હતા. આ…

તમિલનાડુના મેડિકલ કૉલેજના પ્રોફેસરે ચિંતા વ્યક્ત કરી ૧.૩ અબજ લોકોને સુરક્ષિત રીતથી વેક્સિન આપવી દેશ માટે સૌથી મોટો પડકાર

ભારતની એક પ્રમુખ સાયન્ટિસ્ટે કહૃાું છે કે દેશને ૨૦૨૧માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે, પરંતુ…

જીએસટી રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે

જીએસટી રજિસ્ટર્ડ ઉદ્યોગોને ટૂંક સમયમાં જીએસટીઆર-૩બી, રિટર્ન ફોર્મ અગાઉથી ભરાયેલા મળશે, એમ જીએસટી નેટવર્ક એક્ઝિક્યુટિવ ઓફિસર…

સસ્પેન્ડ થયેલા સાંસદોના ધરણા ખતમ: વિપક્ષ ચોમાસુ સત્રનો કરશે બહિષ્કાર

ખેડૂતોના બિલો માટેની અમારી માંગ નહિ માનવામાં આવે ત્યાં સુધી વિપક્ષ સત્રનો બૉયકોટ કરશે: આઝાદ રાજ્યસભામાંથી…

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૫ હજારથી વધુ કેસ, દૈનિક કેસમાં ઘટાડો

સફળતા: છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખથી વધુ કોરોના દર્દી સ્વસ્થ થયા. દેશમાં કુલ કોરોના કેસનો આંકડો…

વિદેશથી 24,502 ગુજરાતી છેલ્લા ચાર મહિનામાં વતન પરત ફર્યા

 સામાન્ય રીતે ભારતથી વિદેશ જનારાના પ્રમાણમાં સતત વધારો જોવા મળે છે પરંતુ કોરોના કાળમાં વિદેશથી સ્વદેશ…

કેન્દ્ર પાસે આંકડાના અભાવ પર થરૂરનો ટોણો કહ્યું- NDA એટલે No Data Available

સંસદના ચોમાસુ સત્રમાં અનેક મુદ્દે મોદી સરકારે ગૃહમાં એવો જવાબ આપ્યો છે કે તેમની પાસે આંકડા…

આખરે ગ્લોબલ ટાઇમ્સે ૯૪ દિવસ બાદ કબૂલ્યું જૂઠ્ઠા ચીનનો હવે સ્વિકાર: ગલવાન ઘર્ષણમાં પીએલએના જવાનો શહિદ થયા હતા

છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે સતત ટેન્શન પ્રવર્તી રહૃાું હતું. ભારતીય લશ્કરે…