એનઆઇએએ રજૂ કરેલ ચાર્જશીટમાં ખુલાસો પુલવામાં હુમલો: આતંકીના એકાઉન્ટમાં જમા થયા હતા ૧૦ લાખ

ન્યુ દિલ્હી,રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ ફેબ્રુઆરી ૨૦૧૯ માં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ૧૩,૫૦૦ પાનાની…

કુલ સંક્રમિતોનો આંકડો ૩૩ લાખને પાર, મૃત્યુઆંક ૬૦ હજારોને પાર કોરોના બેકાબુ : રેકોર્ડબ્રેક ૭૫ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૧૦૨૩ના મોત

ન્યુ દિલ્હી,ભારત સહિત દુનિયાભરના ૧૮૦થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય દેખાઇ રહૃાો છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં…

અનામત મુદ્દે સુપ્રિમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો રાજ્ય અનામત માટે એસસી/એસટી સમુદાયમાં કેટેગરી બનાવી શકે

એસસી/એસટી કોટામાં કેટેગરીના આધારે અનામતના ચુકાદા પર ફરીથી વિચારવાની જરૂર, કોર્ટે આ મામલો આગળ વિચાર માટે…

કોરોનાને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું- ડિસેમ્બર સુધીમાં આવશે રસી

ન્યુ દિલ્હી,હાલે દેશ અને દૃુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને દુનિયાના અનેક દેશો…

નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસની CWCની મહત્વપૂર્ણ બેઠક મળશે

કોંગ્રેસમાં જળમૂળથી ફેરફારની જરૂર : ૨૩ નેતાઓનો સોનિયાને પત્રનેતાઓએ કોંગ્રેસનો બેસ ઓછો થવા અને યુવાનોનો પક્ષ…

પીએમ મોદીએ પ્લાસ્ટિક ટોય ઉત્પાદનને પ્રોત્સાહન આપવા કર્યો આદેશ

દેશમાં પ્લાસ્ટિકના રમકડાં અથવા બાળકોના રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ…

બેંગલોર હિંસા : ઉપદ્રવીઓ પાસેથી નુકસાનની વસૂલી કરવામાં આવશે

– બેંગલોરમાં થયેલી હિંસા એક પ્રકારનું ષડયંત્ર છે, જેને પ્લાનિંગ સાથે કરવામાં આવી : પર્યટન મંત્રી…