મહેસાણામાં એક વર્ષ જૂની અદાવતમાં યુવકની હત્યા, :દીકરી સાથે એક્ટિવા પર જતાં યુવાનને કારથી ટક્કર મારી ઉલાળ્યો, પછી 4 શખસ ઘાતક હથિયારો લઈ તૂટી પડ્યા

મહેસાણામાં ગત મોડી રાત્રે રાધનપુર ચોકડી પાસે યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. રાધનપુર ચોકડીથી…

ઈ-ચલણથી બચવા 3 યુવકનું જોખમી કૃત્ય:માનવ આશ્રમ ચોકડી પાસે એક્ટિવાની નંબર પ્લેટ છુપાવવા ચાલુ વાહને વાંકા વળ્યા, પોલીસે ઈ-ચલણ ફટકાર્યું

મહેસાણામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને શિક્ષા કરવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી બચવાનો એક…

અમેરિકામાં ઘુસવા ગયેલો ખેડૂતપુત્ર બે વર્ષથી ગુમ:₹75 લાખમાં ડીલ, મહેસાણાથી ડોમેનિકા પહોંચ્યો ત્યાં સુધી સંપર્કમાં હતો; ડિપોર્ટ થનારનું લિસ્ટ જોઈ દીકરાની રાહ જોતો પરિવાર

ગુજરાત સહિત દેશભરમાંથી વિદેશ જવાની ઘેલછા વધી રહી છે. એમાં પણ અમેરિકાનું તો મહેસાણા જિલ્લાના લોકોને…

મહાકુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વતનમાં લવાયો:વિસનગરના કડા ગામે અંતિમદર્શન માટે લોકો ઉમટ્યાં, મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા; અંતિમવિધિ માટે સિદ્ધપુર જવા રવાના

મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં હતા, જ્યારે 60 લોકો ઘાયલ છે.…

મહેસાણા સિવિલમાં વિદ્યાર્થિનીના મોત બાદ હંગામો:કોલેજના ટ્રસ્ટીને બદલે બે પ્રતિનિધિ આવતા ટોળાએ મારવા લીધા, બંને મુઠ્ઠી વાળી ભાગ્યા, પોલીસે બચાવ્યા

વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને…

માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો:16 વર્ષના સગીરે 10 વર્ષની ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું અપહરણ કરી થર્ટી ફસ્ટે દુષ્કર્મ આચર્યું, માતાના ફોનમાંથી સગીરા કરતી હતી ચેટ

સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો બધો વધી રહ્યો છે કે તેની માઠી અસર શહેર તો ઠીક પણ…

BZ પોન્ઝી સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો:એક મહિનાથી ફરાર ફુલેકાબાજને CIDએ મહેસાણાથી પકડ્યો, ગાંધીનગર લવાયો, પૂછપરછ શરૂ

BZ પોન્ઝી સ્કીમના 6000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની CID ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી…

રૂ.100નો દારૂ પીવડાવી નસબંધી કરી નાખી! : જામફળી જોવાના બહાને લઈ જઈ લગ્નના મહિના પહેલાં જ યુવક સાથે આરોગ્ય વિભાગનો ખેલ, પેશાબમાં દુખાવો થતાં ભાંડો ફૂટ્યો

મહેસાણામાં એક યુવકની જાણબહાર નસબંધી કરાઈ હોવાની ઘટના સામે આવી છે. આરોગ્ય વિભાગે નવી સેઢાવી ગામે…

ઉત્તર ગુજરાતમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ : પાટણથી 13 કિમી દૂર સેવાળા ગામમાં એપીસેન્ટર

ઉત્તર ગુજરાતમાં ફરી ધરા ધ્રુજી હોવાના અહેવાલ છે. ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.…

તહેવાર ટાણે નકલી ઘીનો જથ્થો ઝડપાયો : કડીમાં મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

ગુજરાતમાં મહેસાણાના કડી GIDCમાંથી તહેવારની સિઝનમાં જ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. મહેસાણા ફૂડ વિભાગ અને એલસીબીની…