કુલ સંક્રમિતોનો આંકડો ૩૩ લાખને પાર, મૃત્યુઆંક ૬૦ હજારોને પાર કોરોના બેકાબુ : રેકોર્ડબ્રેક ૭૫ હજારથી વધુ પોઝિટિવ કેસ, ૧૦૨૩ના મોત

ન્યુ દિલ્હી,ભારત સહિત દુનિયાભરના ૧૮૦થી વધુ દેશોમાં કોરોનાવાયરસનો ભય દેખાઇ રહૃાો છે. આ સંક્રમણથી અત્યાર સુધીમાં…

અનામત મુદ્દે સુપ્રિમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો રાજ્ય અનામત માટે એસસી/એસટી સમુદાયમાં કેટેગરી બનાવી શકે

એસસી/એસટી કોટામાં કેટેગરીના આધારે અનામતના ચુકાદા પર ફરીથી વિચારવાની જરૂર, કોર્ટે આ મામલો આગળ વિચાર માટે…

અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે કરોડો મચ્છર

મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો…

કોરોનાને લઇ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહૃાું- ડિસેમ્બર સુધીમાં આવશે રસી

ન્યુ દિલ્હી,હાલે દેશ અને દૃુનિયા કોરોના વાયરસની મહામારી સામે લડી રહી છે અને દુનિયાના અનેક દેશો…

સુશાંતસિંહ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઇને સોંપવા સુપ્રીમનો આદેશ

સુપ્રીમ કોર્ટના મહત્ત્વનાં અવલોકન સુશાંતના પિતાની ફરિયાદના આધારે બિહાર પોલીસે નોંધેલી એફઆઇઆર કાયદેસર, પટણા પોલીસ દ્વારા…

બેંગલોર હિંસા : ઉપદ્રવીઓ પાસેથી નુકસાનની વસૂલી કરવામાં આવશે

– બેંગલોરમાં થયેલી હિંસા એક પ્રકારનું ષડયંત્ર છે, જેને પ્લાનિંગ સાથે કરવામાં આવી : પર્યટન મંત્રી…

સુશાંતસિંહની આત્મહત્યા પર મોટો ઘટસ્ફોટ, રોના પૂર્વ અધિકારીની ઓળખ આપનારે દાઉદનો હાથ હોવાની વાત કરી

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરાયો છે, રોના પૂર્વ અધિકારીની…