લુણાવાડા પંડ્યા કોલેજ ખાતે સાઈન કેમ્પેઇન દ્વારા વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિ અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા

મહીસાગર, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટે સમગ્ર ગુજરાતમાં ચૂંટણી તંત્ર સક્રિય રીતે કામગીરી કરી રહ્યું છે,…

મહીસાગર જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિદ્યાર્થીઓએ VOTE નામની માનવ સાંકળ બનાવી

મહીસાગર,વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને…

ભાજપમાં ભડકો : મહીસાગર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જે પી પટેલે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ઉમેદવારી નોંધાવી

લુણાવાડા,રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો…

સંતરામપુર વિધાનસભા બેઠક માટે છેલ્લી ધડીએ ઉમેદવારી ફોર્મ ભરાયા

સંતરામપુર,સંતરામપુર 123 વિધાનસભાની આજે છેલ્લી તારીખે કુલ આઠ ફોર્મ ભરાયા. સંતરામપુર 123 વિધાનસભામાં કભી ખુશી કભી…

મહિસાગર જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે શાળાઓમાં રંગોળી,ચિત્ર સ્પર્ધા, મેરેથાન દોડ તેમજ રેલી જેવા કાર્યક્રમોનું આયોજન કરાયુ

મહિસાગર,મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી…

મતવાળો મહિસાગર બનશે મતવાળો, મહિસાગર અવસર વાન તેમજ મેસ્કોટ પ્રદર્શન દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

મતવાળો મહિસાગર લાવશે…. મતદાનનો રંગ. મહિસાગર, મતદાનનો અવસર આવી રહ્યો છે. મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને…

મહિસાગર જીલ્લા ત્રણ વિધાનસભા બેઠકો ઉપર કોંગે્રસના ઉમેદવારની જાહેરાત

લુણાવાડા,મહિસાગર જીલ્લાની વિધાનસભાની ત્રણ બેઠકો ઉ5ર કોંગે્રસ પાર્ટી દ્વારા ઉમેદવારના નામની જાહેરાત થાય તે પહેલા કોંગે્રસ…

લુણાવાડાના સોનેલા કડાણા સબ માઈનોર કેનાલમાં પુરાણ કરી બાંધકામ થતાં અનેક વિવાદો

લુણાવાડા,લુણાવાડાના સોનેલા ગામે કડાણા સબ માઈનોર કેનાલમાં પુરાણ કરી દુકાનો બની જતા અનેક વિવાદો સામે આવ્યા…

મહીસાગર જિલ્લામાં લોકશાહીના ઉત્સવની નિતનવિન પ્રવૃતિઓ દ્વારા ઉજવણી

વિવિધ સ્થળોએ ગોઠવેલા સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર. મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા સાઈન કેમ્પેઇનને લોકો સમક્ષ ખુલ્લુ…

મહીસાગર જિલ્લામાં બાલાસિનોર,નવચેતન હાઇસ્કુલ, ઓથવાડ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

મહીસાગર, વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી…