મહિસાગર જિલ્લાની ત્રણેય નગરપાલિકાના પ્રમુખ જાહેર: લુણાવાડામાં ડૉ.કીર્તિ પટેલ, બાલાસિનોરમાં ગાયત્રીબેન ત્રિવેદી અને સંતરામપુરમાં નિશાબેન મોદીની વરણી

ગત 16 ફેબ્રુઆરીએ યોજાયેલ નગર પાલિકાની ચૂંટણીમાં મહીસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય…

મહિસાગર જિલ્લાનું 3 નગર પાલિકાનું રિઝલ્ટ :લુણાવાડા-સંતરામપુરમાં ભાજપે બાજી મારી; બાલાસિનોરમાં 28માંથી 1 બેઠક પર બસપા અને 2 પર NCPએ જીત મેળવી

મહિસાગરની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકાનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. લુણાવાડામાં 16 બેઠક પર ભાજપ,…

મહિસાગરની ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 42.52% મતદાન:બાલાસિનોરમાં સૌથી વધુ 48.69% ટકા વોટીંગ,સંતરામપુર 45.8%,લુણાવાડા 27.26%

મહીસાગર જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. જિલ્લાની ત્રણ મહત્વપૂર્ણ નગરપાલિકાઓ…

મહીસાગરમાં ચૂંટણી સુરક્ષા માટે 500થી વધુ પોલીસ તૈનાત:98 બુથ પર એસઆરપી, QRT અને હથિયારધારી જવાનોની ખડેપગે ફરજ,4 આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત

મહીસાગર જિલ્લામાં આવતીકાલે યોજાનારી ત્રણ નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું…

હડકાયા કૂતરાએ બચકું ભરતાં 8 વર્ષના માસૂમનું મોત:સંબંધીએ કહ્યું- સારવાર માટે 5 હોસ્પિટલ બદલી પણ પિયુષ ન બચ્યો, આ કૂતરાએ અન્ય 14 લોકોને પણ બચકાં ભર્યાં

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા…

ભાજપ નેતા પર અંગત અદાવતમાં હુમલો:લુણાવાડામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર કેટલાક ઈસમોનું ટોળું તૂટી પડ્યું, માથામાં ગંભીર ઈજા

લુણાવાડામાં એક યુવતીને ભગાડવામાં મદદ કરી છે તેવી અંગત અદાવતમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા…

લુણાવાડાની મહેરુન્નીશા મસ્જિદ પરથી પોલીસ તંત્રે લાઉડ સ્પીકર ઉતારી લીધા

લુણાવાડામાં મહેરુન્નીશા મસ્જીદ ભરચક વિસ્તારમાં આવેલી છે. મસ્જીદની આસપાસ જ હોસ્પીટલ, શાળા અને હિન્દુ વસ્તી આવેલી…

પત્નીએ પ્રેમીના સાથે મળી પતિની હત્યા કરાવી:50 હજારની સોપારી આપી 4 શખ્સો પાસે કરાવ્યું કૃત્ય, પોલીસે તમામને ઝડપી પાડ્યા

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ ગામની સીમમાં આવેલા તળાવમાંથી 26 ડિસેમ્બરે એક યુવકની લાશ મળી આવી…

મહીસાગરમાં બોગસ તબીબી પ્રેક્ટિસનો પર્દાફાશ : બાલાસિનોરમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે શખસ ઝડપાયા, ₹13 હજારનો મુદ્દામાલ જપ્ત

મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા…

ચાઈનીઝ દોરીના વેચાણ કરતા બે ઝડપાયા:બાલાસિનોર શહેરમાંથી 36 હજારની કિંમતની 48 ફિરકી સાથે બે શખ્સોની ધરપકડ

મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાલાસિનોર શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું…