કચ્છમાં મજૂરોને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ, માથાભારે શખ્સે ૪૦ ઝૂંપડામાં આગ લગાવી

ગાંધીધામ, કચ્છના અંજારમા બજાર પાસે આવેલ મજૂરોના ૮ થી ૧૦ ઝૂંપડાને રફીક નામના શખ્સે આગ ચાંપી…

કચ્છમાં રાતે ૧ વાગ્યે ભૂકંપનો મોટો આંચકો આવતાં ગભરાટ, ખાવડા નજીક કેન્દ્રબિંદુ

ભુજ, કચ્છની ધરા ફરી ધ્રુજી છે. રાત્રે ૧૨.૧૨ મીનીટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર…

ભુજના ખાવડા હત્યા કેસમાં મોટા પૈયા ગામના પાંચ સગા ભાઇઓને આજીવન કેદ

ભુજ,ભુજ તાલુકાના ખાવડા ગામે ગત ૧ મે ૨૦૧૯ના સાંજે જમીનના ઝઘડામાં યુવાનને છરીના ઘા ઝિંકી મોતને…

અંજારના જમીન કેસમાં પૂર્વ કલેકટર પ્રદિપ શર્માની ધરપકડ, બે દિવસના રિમાન્ડ પર

ભુજ,અંજારની જમીન ગેરકાયદે ફાળવણી કરી સરકારને આર્થિક નૂકશાન પહોંચાડવાના કેસમાં કચ્છના પૂર્વ કલેકટર પ્રદિપ શર્મા અને…

કચ્છના મોટા રેહા ગામે અનુસુચિત જાતિના યુવકની હત્યા, આરોપી નહીં પકડાય તો ધરણાની ચીમકી

ભુજ, રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર હત્યાની ઘટના…

ભુજના મોટા રેહા ગામે યુવકની તિક્ષ્ણ હથિયારોથી નિર્મમ હત્યા કરાઇ

ભુજ, ભુજ તાલુકાના મોટા રેહા ગામે શ્રમજીવી યુવકની ધારદાર હથિયારોના ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા નિપજાવી…

ગુજરાતના કચ્છ જિલ્લાના લતીફ સમા સજા પૂરી થયા પછી પણ પાકિસ્તાનની જેલમાં છે

ભુજ, ગુજરાતના કચ્છ જિલ્લાના લતીફ સમા સજા પૂરી થયા પછી પણ પાકિસ્તાનની જેલમાં છે. જૂન ૨૦૧૮માં…

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીનો નવમો પદવિધાન સમારોહ

રાજ્યપાલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આજે 9મો પદવીદાન સમારોહ યોજાયો…

મુંદ્રાના કસ્ટમ અધિકારીના રાજકોટના લોકરમાંથી રોકડ-સોનાના બિસ્કીટ મળ્યા

ભૂજ, કચ્છના મુંદ્રામાં લાંચ લેતા એ.સી.બીના હાથે ઝડપાઈ ગયેલા કસ્ટમ ઓફિસરને ત્યાં તપાસ ચાલી રહી છે.જેમાં…

ગુજરાતમાં વધુ એક નકલી ટોલનાકું ઝડપાયું! ભુજ-નલિયા હાઇવે પર ટોલ પ્લાઝાની બાજુમાં ખાનગી રોડ પર કૌભાંડ

ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર-મોરબી હાઈવે પર નકલી ટોલનાકાનું કૌભાંડ સામે આવ્યું હતું. ત્યારે હવે…