કચ્છના અંજારની ઈન્ડસ્ટ્રીમાં ભઠ્ઠી ઉભરાતા ત્રણના મોત, અન્ય ૭થી વધુ ઇજાગ્રસ્ત

ભુજ,કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અંજારના…

કચ્છમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો, ધોળાવીરાથી ૫૯ કિમી દૂર કેન્દ્રબિંદુ

ફરી એક વાર કચ્છમાં ધરા ધ્રૂજી છે. સવારે 9.30 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા…

કચ્છમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા, શિક્ષકોની ઘટ પુરી કરવા કોંગ્રેસની માગ

ભુજ,કચ્છ જિલ્લામાં દિન પ્રતિદિન કથળતી શિક્ષણ વ્યવસ્થા મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, માધ્યમિક,…

અંડર ૧૯ ક્રિકેટમાં ૭ વિકેટ ઝડપી મેન ઓફ ધ મેચ બન્યો કચ્છનો ખેલાડી

ભુજ, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપ અંડર ૧૯ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાયેલી ભારત નેપાળ વચ્ચેની મેચમાં મૂળ…

કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યુ, તાપમાન ૧૦ ડિગ્રીથી પણ નીચે

કચ્છ: ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે અને ધીરે-ધીરે ઠંડીનો ચમકારો વધતો જઇ રહ્યો છે.…

કચ્છના ભચાઉમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભુજ, કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ પહેલા પણ સતત બે વાર ધરતીકંપ આવ્યો…

ભારત હંમેશા હિંદુ રાષ્ટ્ર રહ્યું છે, તેને આવું કરવાની જરૂર નથી: આરએસએસના નેતા

ભુજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ જણાવ્યું હતું કે સંઘ માને છે કે ભારતને ‘હિંદુ…

કચ્છમાં હવામાનની આગાહી કરતી કચેરીમાંથી નિકળ્યો અંગ્રેજી દારૂ, પટ્ટાવાળો દારૂ વેચી રહ્યો હતો !

ભુજ, ભુજની હવામાન વિભાગની કચેરીના બાથરૂમમાંથી ૩૪ હજાર કિંમતની ૫૧ દારુની બોટલો મળી આવતા ચકચાર મચી…

કચ્છની ધરા ધ્રુજી : દુધઈ નજીક ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ, સ્થાનિકોમાં ફેલાયો ફફડાટ

ભુજ, કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી છે. અંજાર તાલુકાના દુધઈમાં ભૂકંપનો આંચકો અનુભવાયો…

મુંદ્રામાં ૩૮ વર્ષીય સામાજિક કાર્યકર પૃથ્વીરાજની રાજકીય અદાવતમાં હત્યા

ભુજ, કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં એક સામાજિક કાર્યકરની હત્યા કરવામાં આવી. ૩૮ વર્ષીય સામાજિક કાર્યકરની હત્યા…