જીલ્લાના બિનખેતી થયેલ જમીનોનો બાકી મહેસુલ વેરોભરવા અપીલ કરતાં સીટી સરવે સુપરિન્ટેન્ડેન્ટ

નડીયાદ, સીટી સરવે વિસ્તારમાં આવેલ તમામ મિલકતો તથા જીલ્લાના તમામ ગામોમાં બિનખેતી થયેલ જમીન ઉપર સરકાર…

ડાકોર મુકામે સબ-ડિસ્ટ્રીકટ હોસ્પીટલના નવીન બીલ્ડીંગનું વડાપ્રઘાનના વરદ હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું

નડીયાદ, અંદાજીત રૂ.20 કરોડના ખર્ચે બનેલ આ નવીન બીલ્ડીંગ થી ડાકોર તથા આજુબાજુના તાલુકાના લોકોને સ્ત્રી…

વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ માટે બેઝિક લાઈફ સપોર્ટની એમ્બુલન્સ લોકાર્પણ કરવામાં આવી

નડીયાદ, કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વડતાલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલને બેઝિક લાઇફ સપોર્ટ સાથેની…

જીલ્લામાં સમાવેશ થયેલ સીટી સરવે વિસ્તારની મિલકતો તથા ગ્રામ્ય વિસ્તારમાં બિનખેતી થયેલ જમીનોમાં બાકી મહેસુલ/વિશેષધારાની વસુલાત ઝુંબેશના ધોરણે શરૂ

નડીયાદ, સીટી સરવે વિસ્તારમાં આવેલ તમામ મિલકતો તથા જીલ્લાના તમામ ગામોમાં બિનખેતી થયેલ જમીન ઉપર સરકાર…

118-મહુધા વિધાનસભામાં ચકલાસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નડીયાદ, ગત લોકસભા સામાન્ય ચૂંટણી-2019માં ચકલાસી નગરપાલિકા વિસ્તારના દેવનગર, ભાખરપુરા, મીર લેંગ, રોહિતવાસ, ઓડ વગો વગેરે…

ખાનગી બસ પલટી જતા બે લોકોનાં મોત : નડિયાદ નજીકના એક્સપ્રેસ વે પરનો બનાવ, ફસાયેલા મુસાફરોને બહાર કાઢી સારવાર માટે ખસેડાયા

નડિયાદ,નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે આજે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી…

કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતેરૂપિયા 48 લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ

નડીયાદ, આ પ્રસંગે સંચારમંત્રીએ નવાગામ વાસીઓને વિશ્વકર્મા જયંતિની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે, આ ગામે મને…

જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જીલ્લા લોક ફરિયાદ નિવારણ- જીલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો

નડીયાદ, ખેડા જીલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જીલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે…

ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ 2.0 યોજાયો

નડીયાદ, ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના…

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ

નડીયાદ, આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજના રેલીંગની હાઇટ વધારવા, બ્રિજની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિકેશન મૂકવા બાબતે,…