વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શનિવારે મોડી રાત્રે અમેરિકાના વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટને સંબોધિત…
Category: INTERNATIONAL
હમાસના યુદ્ધ વચ્ચે, જર્મનીએ ઇઝરાયેલને શસ્ત્રોનો પુરવઠો બંધ કર્યો
આ દિવસોમાં ઈઝરાયેલ તેના ઈતિહાસના સૌથી મોટા સંઘર્ષમાં ફસાઈ રહૃાું છે અને આવા સમયે જર્મનીએ ઈઝરાયેલને…
ઈરાનમાં 45 વર્ષમાં પ્રથમ સુન્ની ગવર્નરની નિમણૂક, અરશને કુર્દીસ્તાનની જવાબદારી મળી
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને 45 વર્ષમાં પ્રથમ વખત કુર્દીસ્તાન પ્રાંતના ગવર્નર તરીકે સુન્ની મુસ્લિમ લઘુમતીના…
બ્રાઝિલમાં રાજકીય સંઘર્ષ: લાઈવ ડિબેટમાં ઉમેદવારે વિપક્ષી નેતા પર ખુરશી વડે હુમલો કર્યો
બ્રાઝિલ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. હકીકતમાં, સાઓ પાઉલોમાં મેયર પદ માટે લાઈવ ડિબેટ દરમિયાન એક…
ઈરાનના વિદેશ મંત્રીએ પેજર બ્લાસ્ટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું; લેબનીઝ સમકક્ષ સાથે ફોન પર વાત કરી
પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતાનું વાતાવરણ છે. મંગળવારે થયેલા…
અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક પ્રોજેક્ટ પર ચિંતા વ્યક્ત કરી
અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહૃાું…