આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ભીષણ યુદ્ધમાં મૃતકોની સંખ્યા ૬૦૦ને પાર

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વચ્ચે ચાલી રહેલી લડાઇમાં મૃત લોકોની સંખ્યા ૬૦૦ને પાર થઈ ગઈ…

સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ:૨૦ વર્ષમાં કુદરતી આફતો બમણાથી વધારે વધી; ૧૨ લાખથી વધુ લોકો માર્યા ગયા

વોશિંગટનછેલ્લાં ૨૦ વર્ષમાં કુદરતી આફતોમાં બમણાથી વધુ વૃદ્ધિ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રના હૃાુમન કોસ્ટ આફ ડિઝાસ્ટર્સ…

અફઘાનિસ્તાનમાં હવાઇ દળના બે હેલિકોપ્ટર્સની ટક્કર, ૧૫ સૈનિકોનાં મોત

કાબુલ,અફઘાનિસ્તાનમાં વાયુસેનાનાં બે હેલિકોપ્ટર વચ્ચે હવામાં જ ભીષણ ટક્કર થઈ ગઈ, જેનાં કારણે ૧૫ સૈનિકોનાં મોત…

એક વખત સંક્રમિત થયાના ૧૦૦ દિવસો બાદ ફરીથી થઈ શકે છે કોરોના : ICMR

આઈસીએમઆરએ કહૃાું કે, દેશમાં કોરોના વાયરસના ફરીથી સંક્રમણના ૩ નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી બે…

હું શક્તિશાળી મહેસૂસ કરી રહૃાો છું: ટ્રમ્પ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ : લૉરિડાયમાં યોજી ચૂંટણી સભા

લૉરિડા,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને માત આપી દીધી છે. વ્હાઇટ હાઉસના મતે ડોનાલ્ડ ટ્રમ્પનો તાજા…

જૉનસન એન્ડ જૉનસને કોરોના વૅક્સીનના ટ્રાયલ પર લગાવી રોક

વોશિંગટનદુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીએ કેર વર્તાવ્યો છે ત્યારે વિશ્ર્વભરની કંપનીઓ કોવિડ ૧૯ની રસી વિકાસાવવાની કવાયતમાં લાગી…

થાઈલેન્ડમાં ટ્રેન અને બસની જોરદાર ટક્કરમાં 17 લોકોની મોત, 30 ઘાયલ

થાઇલેન્ડમાં, ટ્રેન અને બસ વચ્ચેના અકસ્માતમાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નીપજ્યાં. આ ઘટના રવિવારે સવારે…

ચીન,પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર 44 પુલોનું ઉદઘાટન, લદાખમાં 7 પુલ સેવારત

ચીન સાથે ચાલી રહેલા ભૂમિ વિવાદની વચ્ચે ભારત સરકારે સરહદી વિસ્તારોમાં 44 પુલોનું ઉદઘાટન કર્યુ છે.…

સ્વિસ બેન્કે ભારતને બીજી યાદી સોંપી, હવે કાળું નાણું જમા કરનારનો થશે પર્દાફાશ

કાળાં નાણા વિરૂધ્ધની લડાઇમાં સરકારને વધુ એક મોટી સફળતા મળી છે, ભારત અને સ્વિઝરર્લેન્ડ વચ્ચે કાળા…

ગુગલ 2022થી ભારતીય એપ પાસેથી વસુલશે 30 ટકા કમિશન ,વધી શકે છે વિવાદ

અમેરિકાની મલ્ટિનેશનલ કંપની ગુગલે (Alphabet Inc) નવી બિલિંગ સિસ્ટમથી ભારતીય એપ ડેવલપરને વધું છ મહિનાની રાહત…