ફ્લેટમાં આગ લાગતા છઠ્ઠા માળે NRI યુવતી ફસાઈ:જીવ બચાવવા દીવાલ પર લાગેલા ACના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ, ફાયરના જવાનોએ દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી

સુરતમાં નાનપુરા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.…

તાપીમાં દોઢ વર્ષની બાળકીની હત્યા:પિતાએ માસૂમ બાળકીને પાણીની ટાંકીમાં નાખી મોતને ઘાટ ઉતારી, આરોપીની ધરપકડ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની…

બોટ પલટી જતા એક જ પરિવારના ત્રણનાં મોત:મહીસાગર નદીમાં માછીમારી કરતા અકસ્માત સર્જાયો, પુત્ર-ભત્રીજાને બચાવવા ગયેલા પિતા પણ ડૂબ્યા

આણંદ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં આજે માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. એકાએક બોટ…

દીકરાઓએ માતાના પ્રેમીને પતાવી દીધો:સળિયા-છરી વડે હુમલો કરી બે સગા ભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા; છેલ્લાં 4 વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું

કલોલના મોખાસણ ગામમાં માતાના પ્રેમસંબંધની અદાવતમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી બપોરે…

કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે પથ્થરમારો, VIDEO : સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલાઓ વચ્ચે બોલાચાલી થયા બાદ પુરુષો પણ કૂદી પડ્યા, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિનગરમાં કૂતરા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી. એક…

લિવ-ઇનમાં રહેતા 20 વર્ષના યુવકનું શંકાસ્પદ મોત:સુરતમાં ચાર સંતાનની માતા સાથે રહેતો હતો, બંધ રૂમમાંથી કોહવાયેલી લાશ મળી

સુરતના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ યુવક ઘરના રૂમમાં કોહવાયેલી હાલતમાં…

ગુજરાત ST કરાવશે રૂ.8100માં કુંભમેળાની યાત્રા:વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટરીમાં રહેવાની સુવિધા, દરરોજ અમદાવાદથી પ્રયાગરાજની બસ ઉપડશે

પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન…

વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બની ધમકી:ત્રણ સ્કૂલમાં ડોગ-બોમ્બ સ્કવોડનું ચેકિંગ, હજી યુનિવર્સિટી બિલ્ડિંગ-ગ્રાઉન્ડની તપાસ ચાલુઃ DYSP

વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 વાગ્યે ઇ-મેલ મળતાં સ્કૂલના સત્તાધીશો અને પોલીસને…

સુથારીકામ કરતા યુવકને GSTની 1.96 કરોડની નોટિસ:11 બોગસ કંપનીનાં નામે કરોડોનું ટર્નઓવર, યુવકે કહ્યું- ‘મજૂરી કરીએ છીએ, કદી લાખ રૂપિયા પણ જોયા નથી’

પાટણના સમી તાલુકાના દુદખા ગામના સામાન્ય પરિવારના યુવક સુનીલ સથવારાને બેંગલુરુ GST વિભાગ તરફથી 1.96 કરોડ…

13 વર્ષના કિશોરે 1 વર્ષની બહેનની હત્યા કરી:સતત રડતી હતી, છાની રાખવા છતાં ન રહેતાં ગુસ્સો આવ્યો; પહેલા ઓશીકાથી મોઢું દબાવ્યું ને પછી ગળું દબાવી દીધું

સુરતના નાનપુરા વિસ્તારમાં માસીના ઘરે રહેતા 13 વર્ષના કિશોરે 1 વર્ષની માસિયાઇ બહેનની હત્યા કરી નાખતાં…