રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ૧૩ ટીમ તૈનાત

અમદાવાદ,રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.…

વિરપુર જલારામ મંદિર એક મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ, ઓક્ટોબરમાં ફરી થઇ શકશે દર્શન

વિરપુર રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30…

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનને બતાવી શકે છે લીલીઝંડી

ગાંધીનગરગુજરાતમાં સી પ્લેન સેવાનો ૩૧મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહૃાો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે…

CM રૂપાણી આપ્યા મહત્વના સમાચાર : અમદાવાદ મેટ્રો ટ્રેનને લઈને શું કહ્યું?

અમદાવાદના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો પર આખા દેશની નજર છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ…

અંબાજી દ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ ૨ સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવા નિર્ણય

અંબાજી,આજે અંબાજી જતા માઈભક્તો માટે એક ખુશખબર સામે આવી રહૃાા છે. અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે…

૨૬ તાલુકામાં ૧૦ મિમિથી ૪૭ મિમિ સુધી વરસાદ રાજ્યમાં વરસાદનું જોર પડ્યું ધીમું: ૧૧૧ તાલુકામાં ૨ ઈંચ સુધી વરસ્યો

ગાંધીનગર,રાજ્યમાં છેલ્લા ૩ દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાત તરફની વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા રાજ્યમાં છૂટોછવાયો…

ગુજરાત આવનારા અને લક્ષણો ધરાવતા તમામ પ્રવાસીઓના કોરોના ટેસ્ટ થશે

ગાંધીનગર,મહામારી કોરોનાને પગલે લાઈટમાં પ્રવાસ કરી રહેલા પેસેન્જર્સ માટે સમયાંતરે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી રહી છે.…

ગીર ગઢડામાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદથી સનવાવ ગામ બેટમાં ફેરવાયું

ગીર ગઢડા,સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો…

શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે યોજાયેલી બેઠક રહી સકારાત્મક, સરકાર ટુંકમાં લઇ શકે છે મોટો નિર્ણય

શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે…