7મું પગાર પંચ: 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, વધી શકે છે મોંઘવારી ભથ્થું

દિવાળી પહેલા કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા…

પ્રતિબંધ હોવા છતાં ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં ગુજરાતમાં ત્રણ લોકોની ધરપકડ

ઉમરગામ તાલુકા ( ગુજરાત ) માં નિયમોનું ઉલ્લંઘન કરી ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી . ઉમરગામ પોલિસના ઇન્સ્પેકટર જે . જી . ડાભીએ કહ્યું કોવિડ – ૧૯ મહામારીને જોતાં રાજયમાં બધા જ પ્રકારના વાણીજયક અને પારંપારિક ગરબા આયોજનો પર પ્રતિબંધ છે . આરોપિયોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પોલિસની અનુમતિ ન લીધી .

શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહૃાું-ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે

ગાંધીનગર,હાલ કોરોના કાળમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. તેવામાં રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહૃાું…

ગીરનાર રોપ-વેના 24મીએ લોકાર્પણ માટે તૈયારીનો ધમધમાટ

જૂનાગઢ વાસીઓમાં આનંદ: મુખ્યમંત્રી સાંસદો રહેશે ઉપસ્થિત વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે આગામી 24…

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫મીથી શરૂ કરાશે

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે.સરકારની અનલોક…

કચ્છમાં ભુકંપના પાંચ આંચકા

ધોળાવીરા, ખાવડા, રાપર, ભચાઉ અને દુધઈમાં ૧ થી લઈ ૨.૮ની તીવ્રતાના આંચકા અનુભવાયા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભુકંપના આંચકા…

સોમનાથ મંદિરની આવકમાં વધારોઃ બે વર્ષમાં ૪૬ કરોડની આવક થઇ

સોમનાથ, રાજ્યમાં સૌથી વધુ દર્શનાર્થીઓ ધરાવતા સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આમ છતાં,…

સુરતમાં દંપતીને લાફો મારનાર TRB જવાનની દાદાગીરીનો CCTV Video સામે આવ્યો

સુરત,શહેરમાં ટીઆરબી જવાનનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ટીઆરબી જવાને સિગ્નલ પર થોડા આગળ આવી…

માતાનો જીવ બચાવવા પુત્રએ પિતાને છરીના 10 ઘા ઝીંકીને પતાવી દીધા

રંગીલું રાજકોટ ફરી એક વખત રકતરંજિત બન્યું છે. રાજકોટમાં ફરી એકવાર સંબંધોનું ખૂન થયાનો બનાવ પોલીસ…

જામનગરમાં સગીરા સાથે મિત્રતા કેળવી આચર્યું દુષ્કર્મ

સમગ્ર દેશમાં દીકરીઓ સુરક્ષિત નથી તેમ કહીએ તો ખોટું નથી. કારણ કે હાથરસની ઘટનાએ ફરી એકવાર…