ગુજરાતમાં સંક્રમણ બેકાબુ : કુલ સંક્રમિતોની સંખ્યા 2,00,000 ને પાર.., આજે નવા 1500થી વધુ કેસો

ગુજરાતમાં સંક્રમણ બેકાબુ થયું છે. કુલ સંક્રમિતોની સંખ્યા 2,00,000 ને પાર થઈ ગઈ છે. આજે નવા…

ગુજરાતના આ શહેરોમાં માત્ર રાતનો જ કર્ફ્યુ: રૂપાણી

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે સાંજે રાજ્યની જનતાને ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંબોધિત કરી હતી અને મહત્ત્વની…

રાજ્યમાં નવા 1495 કેસ 1167 સાજા થયા અને 13 લોકોનાં મોત નિપજ્યાં

રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને…

ગુજરાતમાં 24 કલાકમાં 1420 નવા કેસ, કુલ આંક 194402

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1420 રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો –…

GPSC ની પરીક્ષા રખાઈ મોકૂફ

કોરોનાના કારણે ફરી એક પરિક્ષા મોકૂફ GPSC ની પરીક્ષા મોકૂફ રખાઈ તબીબી શિક્ષકોની ભરતીની પરીક્ષા મોકૂફ…

અમદાવાદની સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં શનિવારથી રાત્રી કર્ફ્યુ

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે.આ…

ગુજરાતમાં દિવાળીની ધામધુમથી ઉજવણી : ઘરે જ ફટાકડા ફોડી ગુજરાતીઓએ વર્ષના અંતિમ દિવસની છેલ્લી ઘડીઓને બનાવી ખાસ

કોરોનાકાળની આ દિવાળીમાં અનેક મર્યાદાઓ વચ્ચે સૌથી મોટા તહેવારની ઉજવણી કરવાની છે. જો કે ઉજવણીમાં પાછા…

ગુજરાતના આ શહેરમાં તહેવારના સમયે પોલીસ લોકોને નિયમ ભંગ બદલ દંડ નહીં કરે

દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે અને લોકો તહેવારના દિવસોની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે…

ડેમ પાસે બેસી વાસણ ઘસી રહેલી 15 વર્ષની યુવતી પર મગરનો હુમલો જડબામાં લઈ ખેંચી ગયો

 જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર જંગલ વિસ્તારથી ઘેરાયેલો છે. અહીં અવાન નવાર વન્ય પ્રાણી દીપડો, સિંહ વગેરેના હુમલાની…

11 રાજ્યોની 59 બેઠકો પર યોજાયેલી બાયપોલ્સ, ભાજપ 40 પર બાજી મારી

ભાજપ માટે આજનો દિવસ ખૂબ સરસ રહ્યો. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ અત્યાર સુધીના વલણોમાં લાભ મેળવતું…