અમદાવાદમાં પોલીસ પર પથ્થરમારો:ગુલબાઈ ટેકરામાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરો ફેંક્યા, આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે

અમદાવાદમાં પોલીસ પર પથ્થર ફેંકવાની ઘટના સામે આવી છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા…

ટ્રેનના એન્જિન પર યુવક ચડી જતા દોડધામ:સુરત રેલવે સ્ટેશન પર 45 મિનિટ ડ્રામા સર્જાયો, RPFએ મહામહેનતે નીચે ઉતાર્યો; 7 ટ્રેનો મોડી પડી

સુરત રેલવે સ્ટેશન પર આજે (4 ફેબ્રુઆરી) એક યુવક ટ્રેન પર ચડી જતા ભારે હંગામો સર્જાયો…

કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત:સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના, 45 દિવસમાં રિપોર્ટ આપશે

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈ મહત્ત્વના સમાચાર આવ્યા છે. યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર…

બે મિત્રોએ મળી યુવકને ભડાકે દીધો:શિકાર બાબતે બોલાચાલી થતાં ફાયરિંગ કર્યું; પોલીસ-પરિવારને ગેરમાર્ગે દોરવા અકસ્માતની કહાણી ઘડી

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોજડાનો શિકાર કરવા ગયેલા મોરબીના યુવકની તેના જ મિત્રોએ…

ગુજરાતનો ‘ઝોળી’દાર વિકાસ!:ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી, પ્રસૂતાને ઝોળીમાં લઈ જવા લોકો મજબૂર; મહિલાએ હોસ્પિટલમાં મૃત બાળકને જન્મ આપ્યો

છોટા ઉદેપુરમાં એક શરમજનક ઘટના બની હતી. ગાંધીજી હંમેશાં ગામડાંના વિકાસની વાત કરતા હતા, પરંતુ તેમના…

મહાકુંભ : મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત:રાજકોટ PGVCLના કોન્ટ્રેક્ટર અચાનક શ્વાસ ચડતાં ઢળી પડ્યા, મોભીના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો

મહાકુંભમાં વધુ એક ગુજરાતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં રાજકોટ બજરંગવાડી વિસ્તારમાં રહેતા PGVCL…

મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર પ્રેમ માટે ચેઇન સ્નેચર બન્યો:ઘરેથી ભાગી અમદાવાદ આવ્યો ને એક છોકરીના પ્રેમમાં પડ્યો; 15 હજારની નોકરીમાં પ્રેમિકાના મોજશોખ પુરા ન થતાં ગુનેગાર બન્યો

શહેરના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનના લોકઅપમાં કેદ એક ચેઇન સ્નેચર કોઇ રીઢો ગુનેગાર નહીં, પરતુ પ્રેમમાં આંધળો…

સુરતના ડોક્ટરનાં કરતૂત, પીડિતાની આપવીતી:’પપ્પીબપ્પી નહીં થઈ જાય, એમ કહી ડાબા હાથના બાવડે બટકું ભરી લીધું, ત્રીજીવાર આવી હરકત કરી છે’

સુરતમાં સરથાણા જકાતનાકા પાસે ફ્લોરલ વુમન્સ હોસ્પિટલના ડો. પ્રતીક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન…

દાહોદમાં મહિલા પર અમાનવીય અત્યાચાર, VIDEO:મહિલાઓ સહિત 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડીને દંડા માર્યા

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલા…

મહાકુંભમાં મૃત્યુ પામનાર વૃદ્ધનો મૃતદેહ વતનમાં લવાયો:વિસનગરના કડા ગામે અંતિમદર્શન માટે લોકો ઉમટ્યાં, મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા; અંતિમવિધિ માટે સિદ્ધપુર જવા રવાના

મહાકુંભના સંગમ નોઝ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં હતા, જ્યારે 60 લોકો ઘાયલ છે.…