અમદાવાદના SG હાઇવે પર ફિલ્મી સ્ટાઇલે હુમલો :ત્રણ કારમાં આવેલા 15 જેટલા લુખ્ખાઓએ તલવારો અને ધોકા લઈ આતંક મચાવતાં નાસભાગ મચી

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા પેલેડિયમ મોલ નજીક 15 જેટલા લુખ્ખાએ હાથમાં તલવાર લઈ આતંક મચાવ્યા…

ભીલ પ્રદેશ મુદ્દે આદિવાસી નેતાઓ સામ-સામે:કુબેર ડિંડોરે કહ્યું- મોદીને કહી અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, રેવન્યુ ક્યાંથી લાવીશું?; ચૈતરે કહ્યું- ખનિજ, જળ, જંગલ છે

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માગણી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન…

200 કરોડનો મની લોન્ડરિંગ સ્કેમ!:ગાંધીનગરનાં દંપતીને 24 કલાક ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ટોર્ચર કર્યું, ED-CBI-સુપ્રીમ કોર્ટના લેટરપેડ મોકલી અઢી લાખ પડાવ્યા.

ગાંધીનગરના સરગાસણનાં દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી અઢી…

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત : ધો-3માં અભ્યાસ કરતી બાળકીને છાતીમાં દુખાવો થતાં ચેર પર બેઠી ને પછી ઢળી પડી

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના…

પરસ્ત્રી સાથે રહેતો પતિ રંગેહાથ ઝડપાયો : RTO ઈન્સપેક્ટર પતિ ફ્લેટમાં અન્ય સ્ત્રી સાથે હતો ત્યારે જ ફોરેસ્ટ અધિકારી પત્નીએ પોલીસ સાથે પહોંચી હોબાળો કર્યો

સુરત શહેરમાં પતિ, પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. સુરત RTOમાં ફરજ બજાવતા એક ઈન્સપેક્ટર…

PSI ભરતીની તૈયારી કરતા યુવકે ખેલ્યો ખૂની ખેલ:અમદાવાદમાં પ્રેમીએ ગાર્ડનમાં પરિણીત પ્રેમિકાની હત્યા કરી, બાઇક પર રિવરફ્રન્ટ જઈ સાબરમતીમાં કુદી આપઘાત કર્યો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે (7 જાન્યુઆરી) મોડી સાંજે નમસ્તેના સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં પરિણીત મહિલાની હત્યા…

ગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ:12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવાર, અમદાવાદ, ગાંધીનગર સહિત 15 ગ્રાઉન્ડમાં વર્દી માટે દોડશે યુવાઓ

રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. બોર્ડ પોલીસની…

વીંછિયામાં પોલીસ-સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, ટીયર ગેસના સેલ છોડાયા : હત્યાનું રિકન્સ્ટ્રક્શન

30 જાન્યુઆરીના રોજ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ મામલે વીંછિયાના થોરીયાળીના ઘનશ્યામ રાજપરા પર કેટલાક શખસોએ કુહાડી અને…

ફોન બાબતના ઠપકામાં એકની એક દીકરીનો આપઘાત:મોબાઇલમાં વ્યસ્ત રહેતા રસોઈમાં વધુ મીઠું નાખી દેતા પિતાએ ઠપકો આપ્યો ને દીકરીએ ફાંસો ખાઈ લીધો

સુરતના પાંડેસરામાં વધુ એક યુવતીનો મોબાઈલની લતના કારણે આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. 18 વર્ષીય…

18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી:બચાવો બચાવોનો અવાજ બંધ થયો, 6 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ; SP-NDRFની ટીમ ઘટનાસ્થળે

ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી…