અમદાવાદમાં પણ બુલડોઝર ફર્યું : જમાલપુરમાં વક્ફની જગ્યામાં બનેલી ગેરકાયદે દુકાનો તોડી પાડી

અમદાવાદમાં પણ જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે ગુજરાત રાજ્ય મુસ્લિમ વફ્ક બોર્ડની જમીન પર બનાવવામાં…

પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી-હોમગાર્ડ ઝડપાયા:અમદાવાદમાં રિક્ષામાંથી દારૂ મળતા રોકડી કરવાનું વિચાર્યુ; પોલીસે બાતમીના આધારે પોલીસનો જ ખેલ પાડ્યો

અમદાવાદમાં પોલીસકર્મી અને તેના સાથીઓએ એક રિક્ષા રોકી હતી અને તેમાંથી જાણે લોટરી લાગી હોય તેમ…

લો બોલો… હવે દારૂ પણ નકલી!:કડીમાં ખેતરની ઓરડીમાં ધમધમતી હતી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી

કડી પોલીસે બુધવારે રાત્રે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની…

રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા : રાજકોટમાં 15 લોકોના ટોળા વચ્ચે છરી, ધોકા અને પાઇપથી મારામારી, સુરતમાં યુવક જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો

રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. એમાં ચાની…

સંતરામ મંદિરે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ : નડિયાદના સંતરામ મંદિરે હજારો મણ બોર ઊછળ્યાં, બોબડું બાળક બોલતું થઇ જતું હોવાની માન્યતા

નડિયાદના સંતરામ મંદિરે પોષ સુદ પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે પ્રસાદીરૂપ બોરની બોલબાલા રહે…

ઓખા પોર્ટમાં ગેરકાયદે ધાર્મિક સ્થળ તોડી પાડ્યું:બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે મેગા ડિમોલેશન જારી, 15 કરોડથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાઈ

બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલેશન અભિયાનનો આજે ત્રીજો દિવસ છે. સત્તાવાળાઓએ…

અમરેલી લેટરકાંડ, સુરતમાં ઘર્ષણ, ધાનાણી-દુધાતની અટકાયત:નેતા ધરણાં કરે તે પહેલાં પોલીસે ઉઠાવ્યા, રાત્રે 3 પોલીસકર્મી સસ્પેન્ડ; પાયલ ગોટી મામલે કોંગ્રેસ આરપારના મૂડમાં

હાલમાં ગુજરાતમાં સળગી રહેલા અમરેલી લેટરકાંડ મામલે આજે (13 જાન્યુઆરી) સુરતમાં પરેશ ધાનાણીએ ધરણાં પ્રદર્શનનું આયોજન…

તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં, થપ્પડો મારી દુષ્કર્મ આચર્યા બાદ મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના જ રણજિત પરમાર નામના…

દુબઈની ટ્રિપ, મોજશોખમાં રૂપિયા વાપર્યા:સરગાસણના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરનારે મોઢું ખોલ્યું, 30 કરોડની ઠગાઈ કરી, 2 ટકા કમિશન લીધું

ગાંધીનગરમાં સરગાસણના દંપતીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી ડિજિટલ અરેસ્ટ કરાયા હતા. જેમાં અઢી લાખની ઠગાઈ કરવાના…

MSUના આસિ. પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ:વિવાદિત પ્રોફેસરને સસ્પેન્ડ કરી ઓફિસ સીલ કરી, પીડિતાની મિત્રએ કહ્યું- મેન્ટલી ટોર્ચર કરી અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ પણ કર્યું હતું

વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં જોવા મળતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ…