અમદાવાદમાં ધોકા-તલવારો સાથે ધીંગાણું, VIDEO:ભુવલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે ટોળાએ આતંક મચાવ્યો, પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાઇવે પાસે આવેલા ભુવલડી ગામે જમીન ખાલી કરવવા મામલે આજે લોકોના ટોળાએ આતંક…

મહેસાણામાં ફૂડ પોઈઝનિંગ:બહુચરાજીના દેલપુરાની સ્કૂલમાં રમતાં 2થી 10 વર્ષનાં 8 બાળકોએ ફળ ખાઈ લીધું, ઝેરી અસર થતાં સિવિલમાં ખસેડાયા

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલા દેલપુરા ગામના 8 જેટલા બાળકોને પોઇઝનિંગ થવાની ઘટના સામે આંવી છે.…

મંદિર તોડતા પથ્થરમારો, પોલીસે વીણીવીણીને ઉપાડ્યાં:આણંદમાં 300 દબાણો પર સરકારનું બુલડોઝર ફેરવાયું, મંદિર મુદ્દે સ્થિતિ વણસતાં બળ પ્રયોગ

આણંદની બોરસદ ચોકડી પાસે સોજિત્રા રોડ પરની સરકારી પડતર જમીન પર ચાર દાયકાથી દબાણો ખડકાયા હતા.…

બ્રિજ પરથી પરિણીત પ્રેમીપંખીડાં નદીમાં કૂદી ગયાં:સુરતમાં તાપી નદીમાંથી ચાર દિવસે પ્રેમીનો મૃતદેહ મળ્યો, પ્રેમિકા હજુ પણ લાપતા

સુરતમાં એક પરિણીત પ્રેમીપંખીડાં ઘરેથી ભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયાં હતાં. આ અંગેની…

ટ્રેનના AC કોચમાંથી 7 મુસાફરનો સામાન ચોરાયો:રાજસ્થાનથી સુરત આવતી અરવલ્લી એક્સપ્રેસની ઘટના, RPFએ ફરિયાદ ન નોંધી

સુરતના મુસાફરો અરવલ્લી એકસપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા, તે સમયે રાજસ્થાન વિસ્તારના રીંગસ રેલવે…

હોસ્પિટલના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી જરૂરી નથી:રાજ્યની હોસ્પિટલમાં જેનો મેડિકલ સ્ટોર છે તેણે બોર્ડ લગાવવું પડશે કે દર્દીઓ ઈચ્છે ત્યાંથી દવાની ખરીદી કરી શકશે

આજકાલ મોટા ભાગની હોસ્પિટલો પોતાની હોસ્પિટલમાં જ ઇનહાઉસ મેડિકલ સ્ટોર ચલાવતી હોય છે. દર્દીઓ બ્રાન્ડેડ દવાના…

એક વ્યક્તિના અંગદાનથી છને નવજીવન : વડોદરમાં 47 વર્ષીય દર્દી બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારે બે કિડની, લિવર, હૃદય અને આંખોનું દાન કરી છ લોકોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો

એક ગુજરાતી કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો! આ કહેવત હાથીના…

કરોડોનું ચંદન ગુજરાતમાં ઘુસાડ્યું:પાટણના ગોડાઉનમાં પકડાયેલું 4.5 ટન રક્તચંદન વિદેશમાં વેચવાનું હતું

ગુજરાતમાં આંધ્રપ્રદેશથી રક્તચંદન પહોંચી ગયું હતું. ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો…

ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી:નર્મદાના ગરૂડેશ્વરના ચાપાટમાં પ્રસૂતાને ઝોળીમાં લઈ જવા ગામલોકો મજબૂર; મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો

નર્મદા જિલ્લામાં એક શરમજનક ઘટના બની હતી. ગાંધીજી હંમેશાં ગામડાંના વિકાસની વાત કરતા હતા, પરંતુ તેમના…

રાજકોટમાં બિલ્ડર ગ્રુપ પર CGST ત્રાટકી:પ્રાઇડ ગ્રુપ અને વન વર્લ્ડના કોર્પોરેટ વર્લ્ડ, પીપળિયા એમ્પાયર સહિતના ઘર-પ્રોજેક્ટ પર તપાસ

આજે ફરી એક વખત સેન્ટ્રલ GST ટીમ દ્વારા રાજકોટના નામાંકિત બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.…