દુષ્કર્મીને 15 કિલોનો ઢીંગલો લઈને ચલાવીને ગેટ એનાલિસિસ ટેસ્ટ કર્યો:સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારની લંગડાતી ચાલ CCTV સાથે મેચ થઈ, પીડિતાએ ઓળખી બતાવ્યો

સુરતના કતારગામમાં ગજેરા સર્કલ, મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ પર માતાની પડખા સૂતેલી છ વર્ષની બાળકીને…

સુરેન્દ્રનગરમાં પોલીસના હપ્તા રાજનો ઘટસ્ફોટ:ચોટીલાના ડેપ્યુટી કલેક્ટરે ડમ્પર પાયલોટિંગ પકડ્યું, ઓડિયો ક્લિપમાં ઉઘરાણીની કથિત વાતચીત રેકોર્ડ

સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચેની સાંઠગાંઠનો મોટો ખુલાસો થયો છે. દેવસર ગામ નજીક ચેકિંગ…

સમાજમાં થયેલી સગાઈ તોડી મેં લવ-મેરેજ કરાવ્યા’:પરિણીતાએ સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાધો; પિતાનો આક્ષેપ-‘પોલીસ આવે એ પહેલાં મૃતદેહ ઉતારી પુરાવાનો નાશ કર્યો’

સુરતના ખટોદરામાં 25 વર્ષીય પરિણીતા રીના ઉર્ફે તુલસીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પરિણીતાનાં સાસુ,…

1.29 લાખ વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા:3 સેશનમાં યોજાનારી પરીક્ષા 4 વાગ્યા સુધી ચાલશે; ગરમીને લઈ સેન્ટરો પર ઠંડા પાણી સહિતની વ્યવસ્થા

ગુજરાતની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ, ફાર્મસી, એગ્રિકલ્ચર અને વેટરિનરીની 1,39,283 બેઠક પર…

ગોધરામાં મકાન ઊંચું કરવાની અનોખી ટેક્નિક:320 જેકથી 1400 ટનનું બે માળનું ઘર ઊંચું કરાયું; ચોમાસામાં પાણી ભરાવાથી મકાન બેસી જવાની સમસ્યાથી છુટકારો મળશે

ગોધરા શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે. દાહોદ રોડ પર આવેલી ગોધરા પાર્ક સોસાયટીમાં એક…

જૂનાગઢ જિલ્લામાં ત્રણ ગંભીર બનાવો:અયુબે લગ્નની લાલચ આપી યુવતીને અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ, કંડક્ટર પર હુમલો અને દારૂની કાર જપ્ત

ચોરવાડ પોલીસે એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે. 19 વર્ષીય યુવતી 13 માર્ચના રોજ ગુમ થઈ…

પોલીસે 8 લાખનો તોડ કર્યો તેવું MLA કાનાણી કહે છે:સુરત CPને પત્ર લખ્યો-પોલીસે કરેલું ઉઘરાણું હપ્તા લેતા ગલીના ગુંડા જેવું, તોડબાજ પોલીસકર્મીઓનું કાયદા મુજબ સરઘસ કાઢો’

સોનાની દાણચોરીમાં ઉમરા પોલીસના તોડકાંડના વિવાદ વચ્ચે સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ…

સૌરાષ્ટ્ર યુનિ.માં જ્યાં પેપર ચેકિંગ થાય ત્યાં CCTV જ નથી:સમગ્ર સ્ટાફ કોન્ટ્રાક્ટ પર, પરીક્ષા સેક્શનના 14 વિભાગોમાં 6 વર્ષથી CCTV બંધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સંભવત: પ્રથમ વખત ACBની રેડ પડી અને તેમાં પરીક્ષા વિભાગનો કોન્ટ્રાક્ટ આધારિત ક્લાર્ક…

88 કિલો સોનું, 11 મોંઘીદાટ ઘડિયાળ ને 1.37 કરોડ રોકડ:પિતા-પુત્રએ શેરના ભાવ સાથે ચેડાં કરી કુબેરનો ખજાનો ભેગો કર્યો

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક એવા એપાર્ટમેન્ટ પર રેડ થઈ જેની કોઈને કલ્પના પણ ન હોય. કારણ…

‘ભૂવો લગ્ને-લગ્ને કુંવારો, તેણે જ મારી દીકરીને મારી’:પિતા પર મેલી વિદ્યા થઈ છે કહી જાળમાં ફસાવી, ભૂવા સાથે રહેતી યુવતીએ હોળીના દિવસે ઝેરી દવા પીતાં મોત

રાજકોટમાં અંધશ્રદ્ધાએ વધુ એક શિક્ષિત યુવતીનો ભોગ લીધો છે. શહેરના મવડીમાં રહેતા ભૂવાએ નર્સિંગનો અભ્યાસ કરી…