પ્રથમ તબક્કાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું : આ સાથે જ ચુંટણી પ્રક્રિયાનો પ્રારંભ

ગાંધીનગર,ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની…

રાજ્ય સરકારનો કર્મચારીઓના હિતમાં નિર્ણય: ખાતાકીય પરીક્ષાઓમાં ગ્રેસીંગ માર્ક્સ અપાશે

કોઈ એક વિષયમાં 5 ગુણ ગ્રેસ આપવાની જાહેરાત એક વિષયમાં 50થી ઓછા ગુણના કિસ્સામાં ગ્રેસિંગ અપાશે…

વિધાનસભામાં વિપક્ષનો હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

હાથમાં પ્લે કાર્ડ રાખી ગૃહમાં કોંગ્રેસનો હોબાળો વિધાનસભામાં ખેડુત વિરોધી સરકારના નારા લાગ્યા કોંગ્રેસના ધારાસભ્યોને એક…

ગુજરાત રાજ્યનુ ચૂંટણી પંચ સંપૂર્ણ પણે ઇલેકશન મોડ માં

રાજ્યના 33 જિલ્લામાં 13 સિનિયર સનદી અધિકારીઓની મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઇ પંચમહાલ દાહોદ અને…

ગુજરાત સરકારની મોટી જાહેરાત : 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે.

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન 2006 પહેલા નિમણૂંક પામેલા કર્મચારીને ફિક્સ પગારના લાભ મળશે 18.1.2017ના…

તિરંગા યાત્રામાં પૂર્વ ડે. સીએમ નીતિન પટેલને ઢોરે અડફેટે લેતા ઈજાગ્રસ્ત

દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધતો જાય છે. આ રખડતા ઢોરના કારણે અનેક લોકોએ પોતાના…

ગૃહ રાજયમંત્રીએ પોલીસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, અધિકારીઓએ કોલોઓન માટે સમય ન બગાડવો : હર્ષ સંઘવી

ગુજરાત સરકારના નવા મંત્રીઓ આજે ચાર્જ સંભાળવા લાગ્યા છે. ભાજપના સૌથી યુવા ગૃહ રાજ્યમંત્રી બનેલા હર્ષ…

ગુજરાતનાં નવા CMની જાહેરાત હવે મિનિટોમાં……

કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા છે. રાજ્યના નવા મુખ્યપ્રધાનની પસંદગી અંગે નરેન્દ્રસિંહ તોમરે…

ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી

આજે ગુજરાત સરકારે સચિવાલય કક્ષાએથી રાજ્યના બે ડઝનથી પણ વધુ અટલે કે ૨૬ આઈએએસ અધિકારીઓની બદલીના…

ગુજરાતમાં GPSCએ Exam અંગે કરી મોટી જાહેરાત, 146 જેટલી પરીક્ષાઓની તારીખ જાહેર

કોરોના સંક્રમણના કારણે સ્થગિત પરીક્ષાઓ અંગે GPSCએ તારીખોનો નવો શેડ્યૂલ જાહેર કર્યો, અલગ અલગ 146 પરીક્ષાઓની…