અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીની ઘરવાપસી:અમદાવાદ એરપોર્ટથી પોલીસ વાહનોમાં વતનમાં પહોંચાડાયા, મોટા ભાગના લોકોએ કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો

અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરી 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર…

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓની કહાની:’મારી પુત્રી યુરોપ જવાનું કહીં અમેરિકા પહોંચી હતી’; 33માં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના, 8 સગીર

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયો સહિતના નાગરિકોને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો…

GPSCનો સંભવિત ભરતી કાર્યક્રમ જાહેર:આ વર્ષે અલગ અલગ વિભાગમાં 1751 જગ્યા માટેની જાહેરાત આવી શકે, જાણો સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી વર્ષોમાં થનારી ભરતીને લઈ જાહેરાતનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે.…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મુરતિયા નક્કી કરવાનું મુહૂર્ત નીકળ્યું:આજથી બે દિવસ ભાજપ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક, 31 જાન્યુ.એ યાદી જાહેર કરાવાની શક્યતા

ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી…

દીકરાઓએ માતાના પ્રેમીને પતાવી દીધો:સળિયા-છરી વડે હુમલો કરી બે સગા ભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થયા; છેલ્લાં 4 વર્ષથી પ્રેમપ્રકરણ ચાલતું

કલોલના મોખાસણ ગામમાં માતાના પ્રેમસંબંધની અદાવતમાં એક વ્યક્તિની કરપીણ હત્યા કરવામાં આવી છે. 26મી જાન્યુઆરી બપોરે…

લો બોલો… હવે દારૂ પણ નકલી!:કડીમાં ખેતરની ઓરડીમાં ધમધમતી હતી નકલી વિદેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી

કડી પોલીસે બુધવારે રાત્રે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરના ઓરડામાંથી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની…

તાંત્રિક વિધિના નામે મહિલા પર દુષ્કર્મ:ઘરનો દરવાજો બંધ કરી શારીરિક અડપલાં કર્યાં, થપ્પડો મારી દુષ્કર્મ આચર્યા બાદ મારી નાખવાની ધમકી આપી ભાગી ગયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના જ રણજિત પરમાર નામના…

200 કરોડનો મની લોન્ડરિંગ સ્કેમ!:ગાંધીનગરનાં દંપતીને 24 કલાક ડિજિટલ એરેસ્ટ કરી માનસિક ટોર્ચર કર્યું, ED-CBI-સુપ્રીમ કોર્ટના લેટરપેડ મોકલી અઢી લાખ પડાવ્યા.

ગાંધીનગરના સરગાસણનાં દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગના સ્કેમમાં સંડોવણી હોવાનો ડર બતાવી ડિજિટલ અરેસ્ટ કરી અઢી…

નવા વર્ષે 26 IAS અધિકારીઓના પ્રમોશન:રાજકોટના મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાથી લઈ કચ્છ-ભુજ કલેક્ટર અમિત અરોરાનું પ્રમોશન

રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 IAS…

મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં:14 દિવસના રિમાન્ડની માગ સાથે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે

ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ શુક્રવારે રાત્રિના…