સંતરામપુર,સંતરામપુર તાલુકામાં અલગ અલગ ગામડામાં ખાનગી કુરિયર દ્વારા રફભયબજ્ઞજ્ઞસ, શક્ષતફિંલફિળ અને અન્ય એપ્લિકેશન દ્વારા મોબાઈલના માધ્યમથી…
Category: EXCLUSIVE
ગોધરા તાલુકાના ગોઠડાની રાજશ્રી કવોરી વર્કસના ભાગીદારોએ બેંકમાં ગીરવે મુકેલી જમીન બારોબાર વેચી !
ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમની મધ્યમાં આવેલ રે.સર્વે નં.333ની ક્ષેત્રફળ હે.આરે. 1-69-97 વાળી જમીન તા.02/11/2010ના રોજ…
તસ્કરોને ઝડપી પાડવા પોલીસ એક્શન મોડમાં : થર્મલ ઈમેજ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યુ
લીમખેડા નગરમાં રાત્રીના સમયે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી કરવાના ઈરાદે તસ્કરો આવતા હોવાની માહિતી સામે આવતા…
ગોધરામાં ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારના કોમન પ્લોટમાંથી નવજાત છોકરો-છોકરી મળી આવ્યાં : પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત બે…
ગોધરા એસીબીના કિશનભાઈ ભુરિયા હાર્ટની બીમારીથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું
ગોધરા એસીબી પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા કર્મચારી ધરેથી કોઠા ગામે જઇને પાનમ ડેમના પાવર…
મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ : ગોધરા ખાતે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” થીમ અંતર્ગત આયોજન કરાયું
વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ…
પંચમહાલ એસીબી કચેરીના કર્મચારી કિશન ભુરીયા એ પાનમ ડેમ પાવર પ્લાન્ટમાં આપઘાત કર્યો
શહેરાના પાનમ ડેમ પાસે આવેલ જી.ઇ.બી પાવર હાઉસ ના કમ્પાઉન્ડમાં માથાના પાછળના ભાગે ઇજા થયેલ વ્યક્તિની…
ગોધરામાં ટ્રેક્ટર કેમ જોઈને વાળતાં નથી આ બાબત ને લઈ યુવકને ઢોર માર માર્યો : બાઈકચાલકને ઝાડ સાથે બાંધી અધમૂઓ કર્યો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સંભાલી ગામે રહેતા યુવાનની દીકરીને તાવ આવતો હોવાથી તે તેના ભાઈ સાથે…
શહેરમાં આવેલ કરણીસેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈને લઈને કહ્યું- મેં જે ઘોષણા કરી છે તે મામલે હું કાયમ છું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે ક્ષત્રિય કરણીસેના દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્ષત્રિય કરણીસેનાના…
કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચે તાલુકા પંચાયતમાં શકિત પ્રદર્શન : બીલો મંજુર ના થતા રોષે ભરાયેલા સરપંચે બાંધકામ શાખાના ઓપરેટરના ટેબલ પરનો કાચ તોડયો.
કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયતમાં સરપંચના બીલો પાસ ના થતાં રોષે ભરાયેલા સરપંચે બાંધકામ શાખાના ઓપરેટરના…