મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી:ભાજપના દેવેન્દ્રકુમાર પગી સહિત 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ત્રણેય પક્ષો વચ્ચે રસાકસી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની મંગલિયાણા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં…

દાહોદના ફતેપુરામાં કૂવામાં પડી જતાં બે દીકરી સહિત માતાનું મોત:એક દીકરી પડી ગયા બાદ બીજી દીકરી સાથે બચાવવા ગયેલી માતા પણ ડૂબી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના આફવા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યા કૂવામાં પડી જતાં…

ગોધરામાં 15 વર્ષીય યુવકનું ટ્રેન અકસ્માતમાં મોત:મહાકાલેશ્વર મંદિરે દર્શન કરી પરત ફરતી વખતે રેલવે ટ્રેક પર થયો અકસ્માત, પરિવારમાં શોકની લાગણી

ગોધરા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટનામાં 15 વર્ષીય યુવકનું ટ્રેન અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાણા સોસાયટી માર્કેટિંગ…

ડ્રોન કેમેરાથી તસ્કરો ઝડપાયા:ઝાલોદના વરોડ ગામે મહાદેવ મંદિરમાંથી ચોરી કરનાર તસ્કરોને 61,500નાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વરોડ ગામે આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના કેસમાં દાહોદ એલસીબી પોલીસે…

પંચમહાલના દંપતીનું દિલ્હીમાં સન્માન : 5 વર્ષની આઈશાએ વડોદરામાં કરાટે ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો

વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલી વાડો ઈન્ડો-નેપાળ કરાટે ચેમ્પિયનશિપમાં ગોધરાની 5 વર્ષીય આઈશા ઝુબેર બેલીએ…

જામીન માટે બનાવટી દસ્તાવેજો રજૂ કરનાર સામે કાર્યવાહી:ગોધરામાં ખોટી 7/12 અને સોલવન્સી સર્ટિફિકેટ બનાવી આરોપીને છોડાવનાર બે શખ્સ સામે ગુનો દાખલ

ગોધરા શહેરમાં બનાવટી દસ્તાવેજો રજૂ કરીને આરોપીને જામીનમુક્ત કરાવવાના ગંભીર કિસ્સામાં પોલીસે બે શખ્સ સામે ગુનો…

બાસ્કા ગામમાં સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ:લાકડા અને પ્લાસ્ટિકના વિશાળ જથ્થામાં લાગેલી આગ કાબૂમાં લેવા ત્રણ ફાયર ટીમો કાર્યરત

હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં આજે બપોરે એક સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.…

ભાજપ નેતા પર અંગત અદાવતમાં હુમલો:લુણાવાડામાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પર કેટલાક ઈસમોનું ટોળું તૂટી પડ્યું, માથામાં ગંભીર ઈજા

લુણાવાડામાં એક યુવતીને ભગાડવામાં મદદ કરી છે તેવી અંગત અદાવતમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત રાણા…

પાવાગઢની આરોહણ-અવરોહણ સ્પર્ધામાં વડોદરાનો દબદબો:લલિત નિસાદે 25.11 મિનિટમાં 2005 પગથિયાં સર કરી સતત બીજીવાર પ્રથમક્રમ મેળવ્યો

પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાંચમી આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની આ સ્પર્ધામાં…

મોરવા હડફની 54 ગ્રામ પંચાયતમાં PM આવાસ યોજનાની પ્રગતિ:605 લાભાર્થીની વિગતો આવાસ પ્લસ સોફ્ટવેરમાં અપલોડ, TDOની દેખરેખ હેઠળ કામગીરી

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકા પંચાયતના TDO…