ઘોઘંબાના યુવકના મૃતદેહને રાજગઢ પોલીસ મથકે મૂકી પરિવારજનોનો હોબાળો

ઘોઘંબામાં દાઉદરાના માજી સરપંચના પુત્ર સહીત ટોળાંએ યુવકને માર મારતા ઇજાગ્રસ્ત યુવકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો…

દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય ના ધોયેલા ઝભ્ભા પરથી પુરાવો મળ્યો અને FSLની આંખ ચમકી:4 દિવસની તપાસ, 5 વાળ મળ્યા, પાછલી સીટ પર શેના ડાઘ હતા?

આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય સામે 12 જ દિવસમાં 1700…

પંચમહાલ અને કાલોલ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા વાયરલ

કાલોલ વિધાનસભા વિસ્તારના એક સક્રિય કાર્યકરના વોટસએપ પરથી ભાજપના વોટસઅપ ગૃપોમાં અશ્લીલ ફોટા વાયરલ થતા ભાજપાના…

શહેરા પાસે લુણાવાડા હાઇવે ઉપર પેટ્રોલ પંપ પાસે કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતાં અફડા તફડી મચી

શહેરા પાસે આવેલ લુણાવાડા હાઇવે માર્ગ ઉપર એચ.પી પેટ્રોલ પંપ પાસે આજરોજ એક શિક્ષક પોતાની ફોર…

કાલોલના મલાવ ગામે સ્ટેટ વિજિલન્સના હાથે 9 જુગરીઓ ઝડપાયા, 8 ફરાર, 3.5 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામની સીમમાં પત્તા નો જુગાર રમતા 9 જુગારીઓ વિજિલન્સના છાપામાં ઝડપાઇ…

150 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત:શહેરા પોલીસે ટીમલી ફળિયામા રેડ કરીને 150 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપ્યો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ટીમલી ફળિયા ખાતે બાતમીના આધારે શંકાસ્પદ માંસના જથ્થા સાથે ત્રણ ઈસમો અટકાયત…

દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરનાર આચાર્ય સામે પોલીસે 12 દિવસમાં જ 1700 પાનાંની ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોયણી પ્રાથમીક શાળામાં માસુમ ૦૬ વર્ષિય બાળકીની હત્યા મામલે પોલીસે ૧૭૦૦ પાનાની…

લીમખેડાના દાંતિયા ગામ પાસે અકસ્માત સર્જાયો, કારમાં સવાર એકનું મોત; બે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના દાતિયા ગામે ઇન્દોર – અમદાવાદ હાઇવે પર ઈકકો ગાડીનું ટાયર ફાટતાં ગાડી…

પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રિ દરમિયાન 50 એસટી બસો તળેટીથી માચી દોડશે, 20 બસ સ્ટેન્ડબાય, ત્રણ જિલ્લાના 200 કર્મી ફરજ બાજવશે

આસો નવરાત્રિને લઈને પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના…

ગાંધીજીની 155મી જન્મજંયતિની ઉજવણી:ગોધરા ગાંધી ચોક સર્કલ પાસે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પી

આજરોજ ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલ તથા રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ…