સંતરામપુર BOBના લોન વિભાગના આ.મેનેજર પેન્શન લોન માટે ૨૦ હજારની લાંચ લેતા એસીબી એ ઝડપ્યો

હરિયાણામાં ભાજપની સતત ત્રીજી વખત જીત થતા ગોધરા શહેર ભાજપ સંગઠને વિજય ઉત્સવ મનાવ્યો

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે અને હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી…

જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના હસ્તે ત્રણ નવીન 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર રાજ્યના નાગરિકોને આરોગ્ય…

ગોધરામાં 150 બેડ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલનો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોધરા નજીક ઓરવાડા ખાતે 150 બેડ ધરાવતી પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાની સૌથી…

સમરસ હોસ્ટેલની 300 છાત્રાને ગરબા રમવા ન જવા દેવાઈ,રામધૂન સાથે ધરણાં

સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવાની મંજૂરી ન અપાતાં વિવાદ થયો છે. 300 વિદ્યાર્થિનીએ ગર્લ્સ હોસ્ટેલના…

હાલોલ મામલતદાર એક્શન મોડમાં : 9 સર્વે નંબરોના જમીન માલિકોને અંદાઝે 2.15 કરોડ પ્રીમિયમના નાણા ભરપાઈ કરવાની આખરી નોટિસ ફટકારી

હાલોલ મામલતદાર કચેરીના મહેસુલ વિભાગ દ્વારા જે ઈસમો મૂળ ખેડૂત ખાતેદારો નથી અને બોગસ ખેડૂતના દાખલાઓના…

ગોધરાના હમીરપુર પાસે નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ સાઈડમાં 15થી વધુ મૃત અવસ્થામાં ગૌવંશના શબ મળી આવતાં ચકચાર

ગોધરા નગરપાલિકા દ્વારા રસ્તા પર રખડતા ઢોરને પકડવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઢોરને…

ખાણ ખનીજ વિભાગ દ્વારા દેવગઢ બારીઆના નાથુડી ગામ નજીકથી સપાટો : ૫ આહિવા મશીનો તેમજ ૦૧ ડમ્ફર કબજે કરી ૧ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાથુડી ગામે પાનમ નદી વિસ્તાર તરફથી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેત…

ઘોઘંબાના યુવકના મૃતદેહને રાજગઢ પોલીસ મથકે મૂકી પરિવારજનોનો હોબાળો

ઘોઘંબામાં દાઉદરાના માજી સરપંચના પુત્ર સહીત ટોળાંએ યુવકને માર મારતા ઇજાગ્રસ્ત યુવકને વડોદરા સારવાર અર્થે ખસેડાયો…

દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય ના ધોયેલા ઝભ્ભા પરથી પુરાવો મળ્યો અને FSLની આંખ ચમકી:4 દિવસની તપાસ, 5 વાળ મળ્યા, પાછલી સીટ પર શેના ડાઘ હતા?

આખા ગુજરાતમાં ચકચાર મચાવનારા દાહોદ બાળકી હત્યા કેસમાં પોલીસે આરોપી આચાર્ય સામે 12 જ દિવસમાં 1700…