દાહોદના પરેલ વિસ્તાર અને નજમી મહોલ્લામા મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત રેડ, ગેરકાયદેસર ગેસ રિફિલિંગ નેટવર્ક ઝડપાયું

દાહોદ શહેરના પરેલ વિસ્તારના રેલવે કોલોનીમાં આવેલા સરકારી ક્વાટર મા ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગના ગોરખધંધા પર્દાફાશ…

દાહોદની ધી મહાલક્ષ્મી મહિલા કો.ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની મહિલા કલેક્શન એજન્ટે 195 ગ્રાહકોના 25.52 લાખની ઉચાપત કરી

દાહોદ શહેરમાં કાર્યરત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કલેક્શન એજન્ટ દ્વારા 195 જેટલા…

દાહોદના બહુચર્ચિત નકલી બિનખેતીના હુકમોના ગુન્હામાં ઝડપાયેલા ૬ આરોપીઓના ૧૦ દિવસોના પોલીસ રિમાન્ડ પૂર્ણ થયા બાદ જુડીશિયલ કસ્ટડીના હવાલે કરાયા

દાહોદ ના બહુચર્ચિત નકલી બિનખેતી ના હુકમોં સામે નોંધાયેલા ગુન્હામાં ઝડપાયેલા ૬ આરોપીઓ ના આજરોજ ૧૦…

પંચમહાલ અને દાહોદ જિલ્લામાં થયેલી 13 જેટલી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 3 ઈસમોને એલસીબીએ માતવા ગામેથી ઝડપી પાડ્યા

દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 13 ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા 3 ઈસમો…

પિતા-પુત્રની મારામારીમાં સંબંધીની હત્યા : પિતાને છોડાવવા આવેલા યુવકનું ઉશ્કેરાયેલા પુત્રોએ ઢીમ ઢાળી દીધું, લીમખેડાના કંબોઈનો બનાવ

દાહોદ જિલ્લાના લીમખેડાના કંબોઈ ગામે નજીવી બાબતે થયેલ મારામારીમાં કુહાડી, લાકડીઓ તથા પથ્થરો મારી હુમલો કરતા…

દાહોદ નકલી બિનખેતી હુકમ કેસ : બિનખેતી નોંધ પ્રમાણિત કરાવીને સરકાર ના પ્રીમિયમની ચોરીઓ કરનારા બે મહિલાઓ અને આઠ આરોપી જમીન માલિકો સામે ફરિયાદ દાખલ

દાહોદ માં નકલી બિનખેતી હુકમો ના આધારે દાહોદ સીટી સર્વે કચેરીમાંથી બારોબાર પ્રોપર્ટીકાર્ડ જનરેટ કરાવી ને…

દાહોદ નકલી NA પ્રકરણ : પોલીસે વધુ 06 આરોપીઓની ધરપકડ કરી, તપાસનો ધમધમાટ તેજ કર્યો, ભુમાફિયાઓમાં ફફડાટ

બહુચર્ચિત એવા દાહોદમાં નકલી એનએ પ્રકરણમાં એકપછી એક મોટા ખુલાસાઓ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી…

સંજેલી સર્કલ ઓફિસર વતી લાંચ સ્વીકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીએ ઝડપ્યો

સંજેલી મામલતદાર ઓફીસરના સર્કલ ઓફીસર વતી લાંચ સ્વિકારતો વચેટિયો સ્ટેમ્પ વેન્ડર એસીબીના છટકામાં ઝડપાયો હતો. સર્કલ…

વિશ્વ શાંતિ માટે સાયકલ યાત્રા : વિશ્વમાં ભાઈચારાના સંદેશ સાથે સુરતથી અયોધ્યાની 1400 કિ.મી.ની સાયકલ યાત્રા પર નિકળેલા બે ભાઈઓ દાહોદ આવી પહોંચ્યા

દાહોદ,હિન્દુઓનું આસ્થાનુ કેન્દ્ર એવા અયોધ્યામા ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમા બિરાજમાન થયા બાદ દરરોજ લાખો ભક્તો દર્શન…

તસ્કરોને ઝડપી પાડવા પોલીસ એક્શન મોડમાં : થર્મલ ઈમેજ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ શરુ કર્યુ

લીમખેડા નગરમાં રાત્રીના સમયે છેલ્લા કેટલાક દિવસોથી ચોરી કરવાના ઈરાદે તસ્કરો આવતા હોવાની માહિતી સામે આવતા…