ભાજપનો ‘એક પરિવાર એક હોદ્દો’ નિયમ અમલમાં:દેવગઢ બારીઆમાં શહેર પ્રમુખ સુદીપ સોનીને હટાવી અક્ષય ભગતાણીની નિમણૂક, ફતેપુરામાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ચિરાગ બારીઆની નિયુક્તિ

ગુજરાત ભાજપે એક પરિવાર એક હોદ્દાના સિદ્ધાંતને અનુસરીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆમાં…

સંજેલીમાં દબાણ કર્તાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા નોટિસ ફટકારી.

સંજેલી નગરમાં દબાણ કર્તાઓને પંચાયત દ્વારા દબાણ દૂર કરવા આખરી નોટિસ ફટકારતા દબાણ કર્તાઓમાં ફફડાટની સાથે…

દાહોદ જિલ્લામાં વહીવટી ફેરબદલ:જિલ્લા કલેક્ટરે 10 નાયબ મામલતદાર, 3 ક્લાર્ક અને 2 મહેસુલી તલાટીની આંતરિક બદલી કરી, તાત્કાલિક હાજર થવા આદેશ

દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ જાહેર હિત અને વહીવટી કારણોસર મોટી ફેરબદલ કરી છે. આ ફેરબદલમાં…

દાહોદ જિલ્લામા બહુ ચર્ચિત નકલી કચેરીમા આવ્યો નવો વળાંક  : નકલી કચેરીનો ભોગ ઝાલોદનો યુવાન બન્યો 

દાહોદ જિલ્લામાં 2023 માં નકલી કચેરી ખોલી અસલી કામગીરી બતાવી સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ…

ઈટાલીમાં ફ્લોર બોલ હોકી સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ગુજરાતનું ગૌરવ:દાહોદની પિંકલ ચૌહાણે 14 ગોલ કરી ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો

ઈટાલીમાં યોજાયેલી ફ્લોર બોલ હોકી સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ-2025માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ…

દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં સરકારી તંત્રની મિલીભગતથી ચાલતા મનરેગા કૌભાંડમાં હવે સરકાર કોનો ભોગ લેશે?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને વિકસિત ભારતના સપના દેખાડી રહી છે. રાજ્ય સરકાર ગામડાના વિકાસ માટે…

ઝાલોદ પાલિકામાં ભાજપના વિજેતા ઉમેદવાર સામે ગંભીર આરોપ: શૌચાલય ન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યાની ફરિયાદ, અપક્ષ ઉમેદવારે FIR અને ગેરલાયક ઠેરવવાની માંગ કરી

દાહોદ જિલ્લાની ઝાલોદ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. વોર્ડ નંબર-6માંથી ચૂંટાયેલા…

દેવગઢ બારીઆની ધો.10ની પરીક્ષામાં વિદ્યાર્થીને હૃદય રોગનો હુમલો:એસ.સી. મોદી હાઈસ્કૂલમાં છેલ્લી 20 મિનિટ બાકી અને બનેલી ઘટના, DEO હોસ્પિટલ દોડી ગયા

દાહોદના દેવગઢ બારીઆની એસ.સી. મોદી હાઈસ્કૂલ કુવા યુનિટ-1માં ધોરણ 10ની પરીક્ષાના અંતિમ દિવસે એક વિદ્યાર્થીની તબિયત…

હરિયાણા-મથુરાના હિસ્ટ્રીશીટર દાહોદથી ઝડપાયા:છત્તીસગઢથી ડમ્પર ચોરીને ભાગ્યા હતા, ડ્રોનની મદદથી પોલીસે ખેતરમાંથી ઉઠાવ્યા

ગુજરાતમાં બનતી ગુનાઓની ઘટનાઓ પર અંકુશ લગાવવા હવે પોલીસ પણ હાઇટેક બની છે. દાહોદ પોલીસે અગાઉ…

દેવગઢ બારીયામાં પરિણામ જાહેર થતા ચૂંટણી લોહીયાળ બની:એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, 3થી વધુને ઈજા; 24માંથી ભાજપે 13, કોગ્રેસે 3, અપક્ષે 8 બેઠક કબજે કરી

દાહોદ જિલ્લાની ઝાલોદ અને દેવગઢ બારીઆ નગરપાલિકાની ચૂંટણીના પરીણામો જાહેર થયા છે, ત્યારે દેવગઢ બારીયા નગર…