પાલીતાણામાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ઇફકો સહકારી સંમેલન યોજાયું

જે ગામના ખેડૂતો માત્ર નેનો યુરિયાનો ઉપયોગ કરશે, તે ગામને ૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે. ભાવનગરના…

ભાવનગર મનપાએ ઘરવેરાની ઉઘરાણી માટે કડક કાર્યવાહી હાથ ધરી

૩૬૦૦ સરકારી કચેરીના ૮૯ કરોડ મિલક્ત વેરા વસુલાત બાકી. ભાવનગર, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ઘરવેરાની ઉઘરાણી…

પાલીતાણાના કદમગીરીના ડુંગર વિસ્તારમાં વિકરાળ આગ:શિહોર, મહુવા, તળાજા, અલંગ, ગારીયાધાર અને ભાવનગર ફાયરવિભાગની ટીમોએ માંડ માંડ કાબુ મેળવ્યો

ભાવનગર, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના કદમગીરી ગામના ડુંગર વિસ્તારમાં મોડીરાત્રે અચાનક વિકરાળ આગ લાગી હતી આ…

ભાવનગર મહાનગરપાલિકાનું રૂપિયા ૧૧૦૦ કરોડનું બજેટ સામાન્ય ફેરફાર સાથે મંજૂર થયું

ભાવનગર, ભાવનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા માટે રજૂ કરાયું હતું. જેમાં…

ભાવનગરમાં હીરાનાં કારખાનામાં દંપતિએ રૂ.૨ લાખની ચોરી કર્યાની રાવ

ભાવનગર, ભાવનગરના ચિત્રા જીઆઇડીસી માં આવેલ હીરાની ડાય બનાવવાના કારખાનામાં કામ કરતા દંપતીએ કારખાનાની ઓફિસમાં રાખેલ…

ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં ડુંગળીના બજાર ભાવ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરાઇ

ભાવનગર, રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતોને થઇ રહેલા નૂકશાન સંદર્ભે ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીના…

લગ્નના માંડવે દુલ્હનને એટેક આવતા ડોલીના બદલે ઉઠી અર્થી, માંડવેથી જાન પરત ન જાય માટે પરિવારે નાની દીકરીને પરણાવી

ભાવનગર, ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રાઠોડ પરિવારની ૨ દીકરીઓના લગ્ન હતા. લગ્નની જાન પણ આવી ગઈ હતી.…

સગાઈ નક્કી થઈ ગઈ હતી, સાથે રહેનાર વાયદો કરનાર ભાવનગરના પ્રેમીપંખીડાએ વેલેન્ટાઈન ડે પર આપઘાત કર્યો

ભાવનગર, ભાવનગરમાં વેલેન્ટાઈન ડે પર એક પ્રેમી પંખીડાએ મોત વ્હાલુ કર્યું છે. ભાવનગરમાં વેલેન્ટાઈન ડેના બીજા…

ભાવનગર જિલ્લામાં ‘કોમી’ આગમાં સગીરાની હત્યા થતા રોષ, ગ્રામજનોએ હત્યારાઓનો સામાજીક બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો !

ભાવનગર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે સગીરાની હત્યાનો કેસને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો…

ભાવનગરનાં રંઘોળામાં શિક્ષક પત્નીની પતિના હાથે કરપીણ હત્યા

ભાવનગર, ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંધોળા ગામમાં પતિ-પત્ની વચ્ચે ઘરેલું ઝઘડાનો કરૂણ અંજામ આવ્યો હતો.અરેરાટી સાથે…