અંબાજી, શનિવાર અને રવિવારની રજા હોવાના કારણે લોકો વિવિધ યાત્રા સ્થળોએ જવાનું વિચારતા હોય છે. જો…
Category: BANASKANTHA
પાલનપુર દાંતા હાઇવે ઉપર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓનાં મોત
પાલનપુર,પાલનપુર-દાંતા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા બે સગા ભાઈઓના મોત થયા છે. હાઈવે પર બાઈક અને…
બનાસકાંઠામાં દારૂના જથ્થા સાથે સાડા લાખનો મુદામાલ કબજે,બેની અટક
પાલનપુર, આગામી લોક્સભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બુટલેગરો બેફામ બન્યા છે. રાજયમાં દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું છે.…
અંબાજીથી રાજપીપળા જઇ રહેલી એસટી બસમાંથી દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા
અંબાજી,બનાસકાંઠા જિલ્લાના દાંતામાં પોલીસે એસટી બસમાં ચેકિંગ કરતા દારુ સાથે બે શખ્શોને ઝડપ્યા હતા. અંબાજીથી રાજપીપળા…
બનાસકાંઠા બેઠક પર ભાજપે પ્રથમવાર મહિલા ઉમેદવારને મેદાને ઉતારી
પાલનપુર, ભાજપે બનાસકાંઠા લોક્સભાની બેઠક માટે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. મહિલા ઉમેદવાર ભાજપે બનાસકાંઠામાં પ્રથમ…
પવિત્ર યાત્રાધામ જતાં વીઆઇપી રોડ પર ખુલ્લેઆમ દેશી દારૂનું ધૂમ વેચાણ, પોલીસની કામગીરી સામે આરોપ
અંબાજી, એક્તરફ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ…
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું
પાલનપુર,ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લોક્સભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય…
હવે નકલી કૃષિ અધિકારી! ૪૦ ટકા સબસીડીની લોન આપવાનું કહી રાજ્યમાં અનેકને લાખોમાં છેતર્યા
નકલી અધિકારીઓના એક બાદ એક પર્દાફાશ થઈ રહ્યા છે. જોકે તેમના કરતૂત સામે આવે એ પહેલાતો…
રાસાયણિક ખાતરોનો વપરાશ છોડી તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા આહ્વાન કરતા રાજ્યપાલ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, બનાસકાંઠા અંતર્ગત સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય…
ડીસામાંથી ડ્રગ પેડલર ઝડપાયો, ભાડાનું મકાન રાખી હેરાફેરી કરતો હતો
ડીસા, બનાસકાંઠા જિલ્લામાં યુવાનોને ર્ડ્ગ્સને રવાડે ચડાવનારો યુવક ર્જીંય્ એ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.…