વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી પૂરી પાડતા અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યુ…
Category: AHMEDABAD
ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે : 15થી 17 સપ્ટેમબર દરમિયાન ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે
ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવી રહ્યા છે. 15થી 17 સપ્ટેમબર દરમિયાન…
ગણેશ વિસર્જન અને ઇદે મિલાદ સમયે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ એલર્ટ
દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે ત્યારે છેલ્લા બે દિવસમાં સુરત અને ખેડાના કઠલાલમાં અનિચ્છનીય…
ગુજરાતમાં ડ્રાઈવીંગ વખતે મામુલી માત્રામાં પણ શરાબ સેવનની છૂટ્ટ ન મળી શકે,હાઈકોર્ટ
ગુજરાતમાં શરાબબંધી છે એટલે વાહન ચલાવતી વખતે અન્ય રાજયોની જેમ ગુજરાતમાં ડ્રાઈવીંગ વખતે અમુક ચોકક્સ માત્રામાં…
ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી
ઉત્તર-મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના પણ…
ક્ષત્રિય સમાજ ફરી સરકાર સામે મેદાને, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જો પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો આંદોલન
પરષોત્તમ રૂપાલાના વાણી વિલાસના કારણે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન શરૂ થયું.. આ આંદોલનના કારણે ક્ષત્રિય સમાજ એક…
ગુનાઓ પર અંકુશ લાવવા તથા ગુનાખોરીના પ્રિવેન્શન-ડિટેકશન માટે બેઠકો અત્યંત મહત્વનો ભાગ ભજવે છે,પોલીસ વડા
૧૧મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કો-ઓર્ડીનેશન (પશ્ર્ચિમ ઝોન પ્રાદેશિક પોલીસ સંકલન) કમિટીની બેઠક આજે પોલીસ ભવન, ગુજરાત…
નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક : નેતાઓને મોટી જવાબદારી સોંપાઈ
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંનેએ કમર ક્સી છે. લોક્સભામાં…
અમદાવાદમાં પૈસા ડબલ કરવાનું કહીને બંટી-બબલીએ ૩.૮૭ કરોડ પડાવી લીધા
કહેવાય છે કે લાલચ બુરી બલા છે.’ આપણે બધા આ વાતને સારી રીતે જાણીએ છીએ તેમ…
અમદાવાદના નારોલમાં જમવાના મુદ્દે બબાલ થતાં પતિએ પત્નીની હત્યા કરી
અમદાવાદમાં ઘરેલું હિંસાના કેસ સતત વધી રહ્યા છે અને મહિલા સામેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો…