PSI ભરતીની તૈયારી કરતા યુવકે ખેલ્યો ખૂની ખેલ:અમદાવાદમાં પ્રેમીએ ગાર્ડનમાં પરિણીત પ્રેમિકાની હત્યા કરી, બાઇક પર રિવરફ્રન્ટ જઈ સાબરમતીમાં કુદી આપઘાત કર્યો

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આજે (7 જાન્યુઆરી) મોડી સાંજે નમસ્તેના સર્કલ નજીક કોર્પોરેશનના ગાર્ડનમાં પરિણીત મહિલાની હત્યા…

ગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ:12472 જગ્યા માટે 16 લાખ ઉમેદવાર, અમદાવાદ, ગાંધીનગર સહિત 15 ગ્રાઉન્ડમાં વર્દી માટે દોડશે યુવાઓ

રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. બોર્ડ પોલીસની…

ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ:અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, ખાનગી હોસ્પિ.માં સારવાર હેઠળ; કર્ણાટકમાં 3 અને 8 મહિનાના બે બાળકો સંક્રમિત

ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના HMPV વાઇરસનો ગુજરાતમાં પ્રથમ કેસ…

અમદાવાદની જ્વેલર્સ પેઢીમાં બંદૂકના નાળચે 50 લાખની લૂંટ, CCTV:લૂંટારાઓએ શાકભાજીની જેમ દાગીના વીણી-વીણીને ખિસ્સાં અને થેલી ભર્યા

અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતાં ચકચાર મચી છે. બપોરના…

‘મને માફ કરજો આ ઉંમરે તમારી સેવા ના કરી શક્યો’:મિત્રએ આપેલી લોનની પઠાણી ઉઘરાણીથી કંટાળી વેપારીનો સુસાઇડ નોટ લખી આપઘાત

અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી એક વેપારીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. વેપારીએ પઠાણી ઉઘરાણીથી કંટાળી…

કાંકરિયા કાર્નિવલમાં વિલન બન્યો વરસાદ:અમદાવાદના ઇસનપુર, મણિનગર સહિત પૂર્વ વિસ્તારમાં વરસાદ, રાજ્યના 20 જિલ્લામાં આગાહી

ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભરશિયાળે અષાઢનાં એંધાણ હવામાન વિભાગે…

બોગસ દસ્તાવેજ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો:પોલીસથી બચવા રાજસ્થાન-મહારાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં નાસભાગ કરતો

રાજકોટ શહેરની સબ રજીસ્‍ટ્રાર કચેરી-ઝોન 1માં કોન્‍ટ્રાક્‍ટ બેઝથી નોકરી કરતાં કર્મચારીએ અગાઉ નોકરી કરી ચૂકેલા શખ્‍સે…

અમદાવાદ-રાજકોટ હાઇવે પર જયપુર જેવો અકસ્માત:4 વાહન વચ્ચે અકસ્માત થતાં જોરદાર બ્લાસ્ટ, ટ્રકમાં ભરેલાં કાપડથી આગ બેકાબૂ બની; 2નાં મોત, બે ગંભીર

ગત 20 ડિસેમ્બરની સવારે જયપુરમાં અજમેર-હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો.…

બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર 2ની ધરપકડ:નાડિયા-ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં મૂર્તિનું નાક તોડ્યું, 2 આરોપી અસલાલીથી ઝડપાયા, 3 વોન્ટેડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદનને લઈને ચાલતા વિરોધ…

અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાનું નાક તોડ્યું : શાહના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે આંબેડકરની મૂર્તિ ખંડિત થતાં વિવાદ, રહીશો ધરણાં પર બેઠા; આરોપીનો વરઘોડો કાઢવા કોર્પોરેટરની માગ

કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં…